1. Home
  2. Tag "commentary"

લોકસભામાં રાહુલ ગાંધીએ ભાષણમાં હિંદુઓ મામલે કરેલી ટીપ્પણી રેકોર્ડમાંથી હટાવાઈ

નવી દિલ્હીઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં કરેલા સંબોધનમાં કરેલી ઘણી ટિપ્પણીઓ રેકોર્ડમાંથી હટાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં હિન્દુઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSS વિશે ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, જેઓ પોતાને હિંદુ કહે છે, તેઓ 24 કલાક હિંસા-હિંસા, નફરત-દ્વેષમાં વ્યસ્ત રહે છે. પીએમ […]

કંઈ પણ ટીપ્પણી સમયએ વધારે સાવધાન રહેવા નિચલી અદલતોને સુપ્રીમની તાકીદ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દેશભરની નીચલી અદાલતોને સુનાવણી દરમિયાન ખૂબ જ કાળજીપૂર્વક ટિપ્પણી કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, કેસોની સુનાવણી દરમિયાન, હાઈકોર્ટ અને નીચલી અદાલતોએ વિચારશીલ નિવેદનો આપવા જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાલના દિવસોમાં કેસોની ઓનલાઈન સુનાવણી થાય છે, આ સુનાવણીને કારણે તમારા નિવેદનોની દૂરગામી અસર થાય […]

યાસીન મલિક અંગે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની ટીપ્પણી સામે ભારતે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકને ટેરર ફંડિંગ કેસમાં કસુરવાર ઠરાવીને આજીવન કેદની સજા ફરમાવી છે. જેની સામે ઈસ્લામિક સહયોગ સંગઠને નારાજગી નોંધાવી છે. દરમિયાન ભારતે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ને કોઈપણ રીતે આતંકવાદને ન્યાયી ન ઠેરવવા વિનંતી કરી છે અને કહ્યું કે વિશ્વ આ ખતરા સામે ઝીરો ટોલરન્સ ઈચ્છે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા […]

કોમેન્ટ્રી દરમિયાન દિનેશ કાર્તિકે મજાક-મજાકમાં કરી ભૂલ, સોશિયલ મીડિયામાં થયો ટ્રોલ

દિલ્હીઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં દિનેશ કાર્તિક કોમેન્ટ્રી કરતા નજરે પડ્યાં હતા. આમ તેમણે પોતાની બીજી ઈનીંગ્સની શરૂઆત કરી છે. કોમેન્ટ્રીમાં પણ કાર્તિકે પોતાનો જાદુ બતાવ્યો હતો. તેમજ કાર્તિકે લોકોના દિલોમાં કોમેન્ટર તરીકે જગ્યા બનાવી લીધી છે. તેમજ તેમણે પોતાની કોમેન્ટ્રીથી દર્શકોને ખુશ કરી દીધા હતા. કાર્તિકને ટી-20 બ્લાસ્ટમાં પણ કોન્ટ્રી કરવાની ઓફર મળી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code