FSSAIની ઈ-કોમર્સ પ્લેટફોર્મને તેમની વેબસાઈટ પર વેચાતા ખાદ્ય ઉત્પાદનોનું યોગ્ય વર્ગીકરણ સુનિશ્ચિત કરવાની સલાહ
નવી દિલ્હીઃ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ તમામ ઇ-કોમર્સ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (એફબીઓ)ને તેમની વેબસાઇટ પર વેચાતા ખાદ્ય ઉત્પાદનોનું યોગ્ય વર્ગીકરણ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. એફએસએસએઆઈએ ‘પ્રોપરાઇટરી ફૂડ’ હેઠળ લાઇસન્સ પ્રાપ્ત ખાદ્ય ઉત્પાદનોની નજીકની કેટેગરી – ડેરી આધારિત બેવરેજ મિક્સ અથવા અનાજ આધારિત બેવરેજ મિક્સ અથવા માલ્ટ આધારિત બેવરેજીસ – ને ‘હેલ્થ […]