1. Home
  2. Tag "commissioned"

ઉનાળામાં વીજળીની માગને પહોંચી વળવા સરકારે ગેસ-આધારિત પાવર પ્લાન્ટ્સ કાર્યરત કર્યાં

નવી દિલ્હી: ઉનાળાની ઋતુમાં દેશમાં વીજળીની ઊંચી માગને પહોંચી વળવા માટે ભારત સરકારે ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સ કાર્યરત કરવાનો નિર્ણય લીધો છે. ગેસ-આધારિત જનરેટિંગ સ્ટેશનોમાંથી મહત્તમ વીજ ઉત્પાદન સુનિશ્ચિત કરવા માટે સરકારે તમામ ગેસ-આધારિત જનરેટિંગ સ્ટેશનોને ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2003ની કલમ 11 હેઠળ દિશાનિર્દેશો જારી કર્યા છે (જે અંતર્ગત સરકાર તે નિર્દેશ કરી શકે છે કે […]

અદાણીએ સૌથી મોટી આંતર પ્રાદેશિક 765 કેવીની વારોરા-કુર્નુલ ટ્રાન્સમિશન લાઇન કાર્યાન્વિત કરી

અમદાવાદ, 19 ઑક્ટોબર 2023: મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં 1,756 સર્કિટ કિલોમીટરમાં ફેલાયેલ વારોરા- કુર્નૂલ ટ્રાન્સમિશન (WKTL) અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) દ્વારા પૂર્ણ રીતે કાર્યન્વિત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ પશ્ચિમી  અને દક્ષિણ પ્રદેશો વચ્ચે 4500 મેગાવોટનો નિરંતર વીજ પૂરવઠો પ્રવાહ સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય ગ્રીડને મજબૂત બનાવવા સાથે દક્ષિણ ક્ષેત્રની ગ્રીડને મજબૂત કરશે […]

અદાણી ગૃપે ભારતનો સર્વપ્રથમ ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેકટ કાર્યાન્વિત કર્યો, બાંગ્લાદેશને વીજળી અપાશે

ઢાકા/અમદાવાદ15 જૂલાઇ 2023:  ભારતના ગોડ્ડા ખાતેના અદાણી ગૃપના અલ્ટ્રા સુપર-ક્રિટીકલ થર્મલ પાવર પ્લાન્ટમાંથી બાંગ્લાદેશને સંપૂર્ણ લોડ સાથે વીજ પુરવઠો પૂરો પાડવાનું શરૂ કર્યા બાદ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ શનિવારે ઢાકામાં બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને મળ્યા હતા. ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેક્ટ્સમાં અદાણી સમૂહના પ્રવેશને દર્શાવતા કાર્યાન્વિત કરવામાં આવેલો ભારતનો ગોડ્ડા ખાતેનો USCTPP સર્વ પ્રથમ ટ્રાન્સનેશનલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code