1. Home
  2. Tag "Commissioner of Police"

અમદાવાદઃ પોલિસ કમિશનરે દિવાળીમાં ફરવા જતા પરિવારને પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરી

અમદાવાદઃ દિવાળી આવી રહી છે, ત્યારે ફરવાના શોખીન આમદાવાદીઓએ વેકેશનો પ્લાન બનાવી લીધો હશે. જોકે, આ તહેવારોની સિઝનમાં ચોરી અને લુંટની ઘટનામાં પણ વધારો થતો હોય છે. પરિવાર ફરવા ગયું હોય ત્યારે ખાલી પડેલા ઘરમાં ચોર ઘામા નાખે છે. છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી દરમિયાન આવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે દિવાળીની […]

કોલકાતા પોલીસ કમિશનરને હટાવવા રાજ્યપાલનું સીએમ મમતાને સૂચન

• રાજ્યપાલે મમતા સરકાર પર નારાજગી વ્યક્ત કરી હતી • કટોકટી કેબિનેટ બેઠલાવવા મમતા બેનર્જીને નિર્દેશ નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ સરકાર મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વમાં રાજ્ય સચિવાલયમાં વહીવટી સમીક્ષા બેઠક યોજશે, જેમાં ગ્રામીણ વિસ્તારોમાં પ્રોજેક્ટ્સ અને નાગરિક-કેન્દ્રિત સેવાઓ પર ચર્ચા કરવામાં આવશે. દરમિયાન, બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે સીએમ મમતાને કટોકટી કેબિનેટ બેઠક બોલાવવા અને […]

અમદાવાદમાં પોલીસ અધિકારી રજા પર હોય તો ઈન્ચાર્જ મહત્વના નિર્ણયો કરી શકશે નહીં

અમદાવાદઃ શહેરમાં પોલીસ અધિકારીઓ રજા પર હોય ત્યારે તેમની જગ્યા પર ઈન્ચાર્જ અધિકારીઓને ચાર્જ અપાતો હોય છે. ઘણીવાર ઈન્ચાર્જ પોલીસ અધિકારીઓ દ્વારા મહત્વના નિર્ણયો લેતા હોય છે. અને પોલીસ કર્મચારીઓની બદલીઓ પર કરતા હોય છે. આથી શહેર પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા એક મહત્વનો પરિપત્ર બહાર પાડયો છે. જેમાં કોઇ અધિકારી રજા પર જાય […]

ડ્રગ્સના દૂષણને ડામવા તેના મૂળ સુધી પહોંચવા CM ભૂપેન્દ્ર પટેલે પોલીસ અધિકારીઓને તાકીદ કરી

અમદાવાદઃ ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને પ્રારંભ થયો હતો. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ,ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને રાજ્યના શહેરોના પોલીસ કમિશનરો, અધિક પોલીસ મહાનિદેશકો, રેન્જ આઇ.જી તથા જિલ્લા પોલીસ અધિક્ષકો અને ડીસીપીઓ પણ આ કોન્ફરન્સમાં સહભાગી થયા હતા. આ કોન્ફરન્સનો પ્રારંભ […]

રાજકોટના પોલીસ કમિશનર તરીકે 1995 બેંચના IPS રાજુ ભાર્ગવની નિયુક્તિ,

રાજકોટ :  ક્રાઈમ કેપિટલ બની રહેલા રાજકોટમાં છેલ્લા ઘણા મહિનાથી મહત્વની એવી પોલીસ કમિશનરની જગ્યા ખાલી હતી. અને કમિશનર તરીકે કોને જવાબદારી સોંપાશે. તેની ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી. આખરે રાજકોટ શહેરના પોલીસ કમિશનર તરીકે 1995 બેંચના આઈપીએસ રાજુ ભાર્ગવની નિયુક્તિ કરવામાં આવી છે. સૂત્રોના જમાવ્યા મુજબ  મહિનાઓ પહેલા રાજકોટ પોલીસ દ્વારા કથિત રીતે […]

દિલ્હીની રોહિણી કોર્ટ સંકુલમાં થયેલા બ્લાસ્ટનો ભેદ ઉકેલાયોઃ એક વૈજ્ઞાનિકની કરાઈ ધરપકડ

દિલ્હીઃ રોહિણી કોર્ટમાં તાજેતરમાં થયેલા લો ઇન્ટેન્સિટી બ્લાસ્ટના કેસમાં DRDOના એક વૈજ્ઞાનિકનું નામ સામે આવ્યું છે. વૈજ્ઞાનિકે પાડોશમાં રહેતા વકીલને નિશાન બનાવવા માટે આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળે છે. દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ કહ્યું કે આ કેસને સ્પેશિયલ સેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. તે કોર્ટની સુરક્ષાનો મામલો હતો, તેથી તેને ગંભીરતાથી લેવામાં […]

ભગવાન જગન્નાથજીની રથયાત્રાઃ અમદાવાદના 8 વિસ્તારમાં કરફ્યુનું જાહેરનામું બહાર પાડ્યું

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને મંદિર દ્વારા તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. તેમજ ભક્તોમાં રથયાત્રાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ વર્ષે સરકારે શરતોને આધીન રથયાત્રાની મંજૂરી આપી છે. દરમિયાન અમદાવાદના પોલીસ કમિશનરે રથયાત્રાને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. રથયાત્રાના રુટ પર ખાનગી વાહનોનું પાર્કિંગ કરી શકાશે નહીં. આ ઉપરાંત રથયાત્રાના રુટમાં આવતા 8 […]

સુરતમાં ટેક્સટાઈલ્સ માર્કેટ ખોલવાની માગ પોલીસ કમિશનરે ફગાવી

સુરતઃ કોરોનાને લીધે રાજ્ય સરકાર દ્વારા મીની લોકડાઉનની મર્યાદામાં વધારો કરાયો છે. જેને લઇને સુરત ફેડરેશન ઓફ ટેક્સટાઈલ એસોસિએશન દ્વારા કેટલાક મહત્વના મુદ્દે પોલીસ કમિશનર સાથે બેઠક કરી હતી. જેમાં એસોસિએશનના હોદ્દેદારો મીની લોકડાઉન દરમિયાન ઉદ્યોગ માટે થોડી છૂટછાટ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. જેમાં બેન્કિંગનું કામકાજ છે, તેના માટે બે કલાક સુધી […]

અમદાવાદમાં ઉત્તરાયણને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું, કોરોના ગાઈડલાઈનનું પાલન જરૂરી

અમદાવાદઃ શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈને પતંગપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. જો કે, આ વર્ષે કોરોના મહામારી વચ્ચે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવશે. જો કે, ઉત્તરાયણની ઉજવણીમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત રહેશે. આ અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમજ રસ્તા ઉપર અને ફુટપાથ ઉપર પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. […]

કોરોના મહામારીને પગલે અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂ વધારવાનો નિર્ણય

અમદાવાદઃ દિવાળી બાદ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના કેસમાં વધારો થયો હતો. જેથી અમદાવાદ સહિત ચારેક શહેરોમાં રાત્રી કર્ફ્યુ નાખવામાં આવ્યો હતો. અમદાવાદમાં નાખવામાં આવેલા કર્ફ્યુનો સમયગાળો તા. 7મી ડિસેમ્બરથી પૂર્ણ થતો હોવાથી પોલીસ કમિશનરે નવુ જાહેરનામું બહાર પાડીને રાત્રી કર્ફ્યુ વધાર્યો હોવાનું જાણવા મળે છે. એટલે રાતના નવ કલાક પછી તમામ દુકાનો બંધ રહેશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code