અમદાવાદમાં પ્લાસ્ટિકના મુદ્દે AMCના સોલીડ વેસ્ટ વિભાગની કામગીરી સામે કમિશનરે આપ્યો ઠપકો
અમદાવાદઃ શહેરમાં ઓછા માઈક્રેનવાળા પ્લાસ્ટિકનો બેરોકટોક ઉપયોગ થઈ રહ્યો છે. જેના લીધે લોકોના આરોગ્યને નુકશાન થઈ રહ્યું છે. શહેરમાં ગેરકાયદે પ્લાસ્ટિકના વપરાશ સામે એએમસીનું સોલિડ વેસ્ટ વિભાગ કામગીરી કરી રહ્યું છે. પણ આ વિભાગની કામગીરી સામે ખૂદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસનએ સવાલ ઉઠાવ્યા છે. મ્યુનિના અધિકારીઓ સાથેની રીવ્યુ બેઠકમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર દ્વારા […]