ગુજરાતમાં વધી રહેલા હાર્ટ એટેકના બનાવોને લીધે સરકારે નિષ્ણાંત તબીબોની કમિટી બનાવી
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા મહિનાઓથી હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. જેમાં યુવાનો પણ હાર્ટની બિમારીનો ભોગ બની રહ્યા છે. નવરાત્રી દરમિયાન પણ હાર્ટ એટેકના ઘણા બનાવો બન્યા હતા. દરમિયાન તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ હાર્ટ એટેકના વધતા જતાં કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. દરમિયાન બુધવારે મળેલી મંત્રી મંઢલની બેઠકમાં […]