પાસપોર્ટની અરજીમાં સામાન્ય ક્ષતિ હોય તો પણ નવી એપોઈન્ટમેન્ટ માટે લાંબી પ્રતિક્ષા કરવી પડે છે
અમદાવાદઃ ગુજરાતમાં પાસપોર્ટ માટે અનેક સેવા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. અને અરજદારોએ ઓનલાઈન અરજી કર્યા બાદ આપેલા સમયે જરૂરી દસ્તાવેજો લઈને સેવા કેન્દ્રો પર જવું પડે છે. ત્યારે પાસપોર્ટ મેળવવા માટે કરેલી અરજી ફોર્મમાં ભૂલથી સામાન્ય ક્ષતિ રહી ગઈ હોય તો ફરીવાર અરજી કરવાનું કહેવામાં આવે છે, અને તેના માટે એકથી દોઢ મહિના જેટલી […]