1. Home
  2. Tag "company"

અંકલેશ્વર જીઆઈડીસીમાં એક કંપનીની દિવાલ ધરાશાયી થતા 4 શ્રમજીવીના મોત

અમદાવાદઃ ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી એક કંપનીની દિવાસ અચાનક ધરાશાયી થતા 4 શ્રમજીવીઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. અહીં બાંધકામનું કામ ચાલતુ હતું ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં દીવાલ ધરાશયી થતા દોડધામ મચી ગઈ હતી. જેમાં કન્સ્ટ્રકશનનું કામ કરતા 4 જેટલા કામદારોને ઈજા થતા […]

વડોદરાઃ કંપનીમાં બોઈલર બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

કંપનીના બે ડાયરેક્ટની પોલીસે ધરપકડ કરી સમગ્ર ઘટનામાં કંપની સંચાલકોની બેદરકારી સામે આવી પોલીસે તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો અમદાવાદઃ વડોદરાની એક કંપનીમાં બોઈલ બ્લાસ્ટ થતા સર્જાયેલી દુર્ઘટનામાં એક બાળકી અને મહિલા મળીને ચાર વ્યક્તિના મોત થયાં હતા. આ કેસમાં પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. કંપનીમાં મશીનરી લેઆઉટ પ્લાન મુજબ બોઇલર શેડ નજીક સ્ટોરરૂમ […]

અંકલેશ્વરમાં હવે કોવેક્સિનનું ઉત્પાદન શરૂ કરાશેઃ કંપનીએ ટ્વીટ કરી જાણકારી આપી

અમદાવાદઃ દેશમાં કોરોના વિરોધી રસીની માગ વધતા રસીનું ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે. કોરોનાના કેસ વધતા લોકોમાં હવે કોરોના વિરોધી રસી લેવા માટે જગૃતિ આવી છે અને લોકો સામે ચાલીને રસી લેવા માટે આવી રહ્યા છે. 18 વર્ષથી વધુ વયના તમામા લોકોને રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી આપવામાં આવી રહી છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની […]

વર્ષ 2020-21માં દેશમાં 1.55 લાખથી વધુ કંપનીઓની થઇ નોંધણી

વર્ષ 2020-21માં દેશમાં 1.55 લાખથી વધુ કંપનીઓ અસ્તિત્વમાં આવી 55 લાખથી વધુ કંપનીઓએ નોંધણી કરાવી છે આ સંખ્યા અગાઉના વર્ષમાં 27 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે નવી દિલ્હી: એક તરફ કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ વર્ષ 2020-21માં દેશમાં 1.55 લાખથી વધુ કંપનીઓ અસ્તિત્વમાં આવી છે એટલે કે કુલ આટલી કંપનીઓએ નોંધણી કરાવી […]

NHAIએ લોજિસ્ટિક્સ કામગીરી માટે સહાયક કંપનીની કરી રચના

દેશભરમાં લોજિસ્ટિક પ્રવૃત્તિઓ માટે NHAIનો નિર્ણય NHAIએ એક સહાયક કંપનીની કરી રચના ભવિષ્યના લોજિસ્ટિક પ્રોજેક્ટ્સ પણ આ સબસિડિયરી યુનિટને ફાળવાશે નવી દિલ્હી: દેશભરમાં લોજિસ્ટિક પ્રવૃત્તિઓ માટે ઇન્ડિયન નેશનલ હાઇવે ઓથોરિટીએ અલગથી એક સહાયક એકમની રચના કરી છે. આમાં મોજુદ 9 કોન્ટ્રાક્ટ ટ્રાન્સફર કરાયા છે. ભવિષ્યના લોજિસ્ટિક પ્રોજેક્ટ્સ પણ આ સબસિડિયરી યુનિટને ફાળવવામાં આવશે. NHAIએ કોચીન […]

ટોચની 100 બ્રાન્ડની વેલ્યૂએશનમાં આ કારણોસર થશે 223 અબજ ડોલરનું ધોવાણ

વિશ્વભરની ટોપ-100 બ્રાન્ડ્સની વેલ્યૂએશનમાં 223 અબજ ડોલરનું ધોવાણ થઇ શકે છે આ કંપનીઓએ આંકડાઓમાં ગેરરીતિ કરી હોવાથી આવું થઇ શકે છે ઇન્ફોસિસ તેમજ ઇન્ટબ્રાન્ડ દ્વારા એક સંયુક્ત સાયબર સિક્યોરિટી અને બ્રાન્ડ વેલ્યૂ ઇમ્પેક્ટ રિપોર્ટમાં આ માહિતી અપાઇ નવી દિલ્હી: વિશ્વભરની ટોપ-100 બ્રાન્ડ્સની વેલ્યૂએશનમાં 223 અબજ ડોલરનું ધોવાણ થઇ શકે છે. આવું એટલા માટે કે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code