પાટણની મેડિકલ કોલેજમાં રેગિંગની કથિત ઘટનાથી વિદ્યાર્થીનું મોત, 15 સામે ગુનો નોંધાયો
રેગિંગ કમિટીના પ્રાથમિક રિપોર્ટ બાદ 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા, ABVPએ મોડી રાતે દેખાવો કરતા પોલીસ સાથે થયું ઘર્ષણ, મૃતકના પરિવારજનોની કસુરવારો સામે કડક પગલાં લેવાની માગ પાટણ: શહેર નજીક ઘારપુરમાં આવેલી મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અનિલ નટવરભાઈ મેથાણીયા પર કોલેજના સિનિયર વિદ્યાર્થીઓએ કથિત રેગિંગ કરીને તેને સતત ત્રણ કલાક ઊભા રાખી ઇન્ટ્રોડેક્શન […]