ગાંધીનગર જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ફરિયાદ પેટી મુકવાનો ઠરાવ પણ પરિણામ ન મળવાનો ભય
ગાંધીનગરઃ જિલ્લા પંચાયત દ્વારા ગ્રામજનો પોતાના પ્રશ્નોની ફરિયાદો કરી શકે તે માટે દરેક ગ્રામ પંચાયતોની કચેરીઓમાં ફરિયાદ પેટી મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફરિયાદ પેટી ગામના સરપંચ અને તલાટી દ્વારા ખોલવામાં આવશે. એટલે જો ગ્રામજનોને સરપંચની કામગીરી કે તલાટી સામેની ફરિયાદો હોય તો સરપંચો અને તલાટી આવી ફરિયાદો અધિકારીઓ સુધી પહોંચાડશે ખરા? એવી ચર્ચા ગ્રામજનોમાં […]