1. Home
  2. Tag "Complaints"

સ્પામ કોલ્સ અને SMS સામે લડવા માટે ટ્રાઈની આકરી કાર્યવાહી, ફરિયાદોમાં નોંધપાત્ર ઘટાડો

નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ સ્પામ કોલ્સ અને એસએમએસની સતત સમસ્યા સામે લડવા માટે ઘણા પગલાં લીધાં છે. કડક પગલાંને કારણે સ્પામ કૉલ્સ વિરુદ્ધ ફરિયાદોમાં ઘટાડાનું વલણ: TRAIએ 13મી ઑગસ્ટ 2024ના રોજ નિર્દેશો જારી કર્યા હતા, જેમાં આદેશ આપ્યો હતો કે કોઈપણ એન્ટિટી નિયમોનું ઉલ્લંઘન કરીને પ્રમોશનલ વૉઇસ કૉલ્સ કરતી હોવાનું જણાય તો તેને સખત પરિણામોનો સામનો […]

ભાડા કરાર કર્યા વિના મિલક્તો ભાડે આપતા 100થી વધુ મકાનમાલિકો સામે ફરિયાદ

અમદાવાદઃ શહેરમાં ભાડા કરાર કર્યા સિવાય મિલકતો ભાડે આપતા મકાનમાલિકો સામે પોલીસે લાલ આંખ કરીને 100 જેટલા મકાનમાલિકો સામે ફરિયાદ દાખલ કરી છે. શહેરના પોલીસ કમિશનર દ્વારા અનેક વખત જાહેરનામુ બહાર પાડીને પણ ભાડા કરાર ફરજીયાત કરવાનો હુકમ કર્યો છે, તેમ છતાંય લોકો કમિશનરના હુકમનું પાલન કરતા નથી. દિવાળી નજીક આવી રહી છે, ત્યારે શહેરમાં […]

સાઈબર ફ્રોડના અનેક ફરિયાદો, પણ ધરપકડ એક ટકાથી ઓછી, જાણો કારણ

સાયબર ક્રાઈમના સતત વધી રહેલા કેસોએ સરકારને ચિંતામાં મૂકી દીધી છે. તાજેતરમાં સાયબર ફ્રોડના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ એટલે કે NCRPએ જણાવ્યું છે કે 2020 થી 2024 ની વચ્ચે સાયબર ફ્રોડની લગભગ 31 લાખ ફરિયાદો મળી હતી. આ સમયગાળા દરમિયાન સૌથી ગંભીર બાબત એ હતી કે સાયબર ફ્રોડના કેસમાં બહુ […]

AMCમાં કોંગ્રેસના દેખાવો સામે ફરિયાદ નોંધાતા રેલી સ્વરૂપે કોર્પોરેટરો કારંજ પોલીસ સ્ટેશને પહોંચ્યાં

અમદાવાદઃ એએમસીની મુખ્ય કચેરીમાં થોડા દિવસ પહેલા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળે તે પહેલા વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ  સમિતિ ખંડમાં ઘૂસી જઈ પોસ્ટરો લગાવી વિરોધ કર્યો હતો. આ મુદ્દે મ્યુનિ.ના સિક્યુરિટી ઓફિસરે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ સહિતના કોંગ્રેસના કોર્પોરેટરો અને 15થી 20 વ્યક્તિઓના ટોળાં સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આથી  વિપક્ષ કોંગ્રેસ […]

સુરતમાં સ્ટ્રીટ લાઈટ્સ બંધ હોવાની ઢગલાબંધ ફરિયાદો, મ્યુનિ. કમિશનરે અધિકારીઓને ખખડાવ્યાં

સુરતઃ શહેરમાં સ્ટ્રીટ લાઈટ્સ બંધ હોવાની ઢગલાબંધ ફરિયાદો મળતા મ્યુનિ.કમિશનર  એક્શનમાં આવ્યા છે. તેમણે લાઈટ વિભાગના અધિકારીઓને ખખડાવીને ફરિયાદોનો નિકાલ કરવાની કડક સુચના આપી છે. તેમજ  સ્ટ્રીટ લાઈટની રાત્રી દરમિયાન પણ ચકાસણી કરવા માટેની જવાબદારી સોંપવામા આવી છે. આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટ અંગે કોઈ પણ ફરિયાદ હોય તેનો સીધો જવાબ અરજદારને મળે તે માટે સંબંધિત […]

આધાર કાર્ડને લઈને ફરિયાદોનું નિરાકરણ માટે ટોલ ફ્રી સેવાનો કરાયો પ્રારંભ

નવી દિલ્હીઃ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઈન્ડિયા (UIDAI) RO મુંબઈ જણાવે છે કે, રહેવાસીઓ ટોલ ફ્રી નંબર 1947 પર કૉલ કરીને આધાર સંબંધિત ફરિયાદો, માહિતી, પ્રશ્નોના જવાબ અને આધાર પ્રશ્નોનું નિરાકરણ સરળતાથી મેળવી શકે છે. આધાર સંબંધિત ફરિયાદો માટે તમારે ટોલ ફ્રી નંબર 1947 પર કૉલ કરવો પડશે. આ સેવા 24X7 માટે ઉપલબ્ધ છે. તેથી […]

પાકિસ્તાનમાં પૂરપીડિતોને મળતી સહાયમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારમાં વધારો થયો છે, પાકિસ્તાન હાલ પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે, એટલું જ નહીં દુનિયાભરના લોકો પાકિસ્તાનના પીડિત લોકોને માટે આગળ આવી રહ્યાં છે. તેમજ પૂરપીડિતોને મદદ કરવામાં આવી રહી છે પરંતુ મદદની રકમ પીડિતોને મળતી નહીં હોવાની ફરિયાદો ઉઠી છે. તેમજ રાહત સહાયમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યોની રાવ […]

ગુજરાતમાં રોડ-રસ્તાઓની ફરિયાદો માટે માર્ગ-મકાન વિભાગના મંત્રીએ પોતાના નામની એપ્લીકેશન બનાવી

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદને લીધે રોડ-રસ્તાઓ તૂટી ગયાની ફરિયાદો ઊઠી છે. અમદાવાદ સહિત મહાનગરોમાં તો પ્રથમ વરસાદમાં જ રોડ પર ખાડાંઓ પડી ગયા છે. આમ આદમી પાર્ટીએ ખાડાં પુરવાનો કાર્યક્રમ પણ આપ્યા હતો. ત્યારે રાજ્યના માર્ગ-મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ ગત વર્ષની જેમ આ વર્ષે પણ મોબાઈલ એપ. બનાવીને લોકોની ફરિયાદો નોંધીને તેના નિકાલ માટેના પ્રયાસો […]

અમદાવાદમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરો લૂંટતા હોવાની ભાજપના નેતાએ જ કરી ફરિયાદ

અમદાવાદઃ શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે.  જેમાં પાર્કિંગની સમસ્યા પણ એટલી જ વિકટ છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દરેક વિસ્તારોમાં પાર્કિંગ માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા વાહનચાલકો પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવતી હોવાની ખૂદ ભાજપના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યએ જ ફરિયાદ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ટ્રાફિકજામ અને પાર્કિંગ સહિતની […]

યુક્રેનમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ ભારતીય વિદ્યાર્થીઓનો સામાન લૂંટી લેતા હોવાની ફરિયાદો

નવી દિલ્હીઃ યુક્રેનમાં યુદ્ધની વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિકોને પરત સહીસલામત લાવવા માટે ભારત સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. યુક્રેનના પડોશી દેશની સરહદો ઉપર મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો ઉમટી પડ્યાં છે. તેમને વિશેષ ફ્લાઈટ મારફતે પરત લાવવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓ સાથે પાકિસ્તાની વિદ્યાર્થીઓ ઝપાઝપી કરીને લૂંટફાટ કરતા હોવાનું સામે આવ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code