NH-160 ના સિન્નર-શિરડી સેક્શનઃ જટિલ તકનીકીઓ દ્વારા કાર્બન ફૂટપ્રિન્ટ અને ટ્રાફિકની ભીડ ઘટશે
મુંબઈઃ NH-160 ના સિન્નર-શિરડી સેક્શનને ચાર માર્ગીય બનાવવાનું કામ ભારતમાલા પરિયોજનના ભાગ રૂપે સિન્નર બાયપાસના નિર્માણ સહિત વિવિધ જટિલ તકનીકીઓ દ્વારા કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને ટ્રાફિકની ભીડ ઘટાડવા માટે કરવામાં આવ્યું છે. તેમ કન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ભારતમાલા પ્રોજેક્ટના ભાગરૂપે અમે હાલમાં […]