સારવારની કોઈ નકારાત્મક અસર ન થાય તે માટે કોવિડની સક્રિય અને વ્યાપક સારવાર જરૂરીઃ મનસુખ માંડવિયા
દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવારની હાજરીમાં પોસ્ટ કોવિડ સિક્વેલ મોડ્યુલનું વિમોચન કર્યું હતું. આ મોડ્યુલ ભારતભરના ડૉકટરો, નર્સ, પેરામેડિક્સ અને કોમ્યુનિટી હેલ્થ વર્કર્સની કોવિડની લાંબા ગાળાની અસરોનો સામનો કરવા માટે ક્ષમતા વધારવામાં મદદ કરશે. માર્ગદર્શિકા બહાર પાડવા અંગે ખુશી વ્યક્ત […]