1. Home
  2. Tag "compulsory"

CCTV કેમેરા નહીં હોય તેવી શાળાઓને CBSE પરીક્ષા કેન્દ્રની મંજુરી નહીં આપે

ધો.10 અને 12ની પરીક્ષા પહેલાં સીસીટીવી કેમેરા લગાવવા તાકીદ, દેવભૂમિ દ્વારકામાં ક્વોરી ઉદ્યોગની બેઠક, ફેબ્રુઆરીમાં સીબીએસઈ દ્વારા બોર્ડની પરીક્ષા લેવાશે અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સાથે સંલગ્ન દરેક શાળાને તાકીદ કરવામાં આવી છે કે, ધોરણ 10-12ની પરીક્ષા પહેલાં શાળા અને તેના વર્ગ ખંડોમાં સીસીટીવી કેમેરા લગાવી લેવામાં આવે. બોર્ડની પરીક્ષા સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ […]

ગુજરાતઃ ગેમીંગ એક્ટિવિટી માટે નવેસરથી પરવાનગી ફરજિયાત

• રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય • ગેમીંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનીંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યમાં જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિતને ધ્યાને લઈને ગેમીંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનીંગ રેગ્યુલેશનની CGDCRમાં જોગવાઈઓનો મહત્વપૂર્ણ નિર્ણય. ગેમીંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમીંગ એક્ટિવિટી એરિયા માટે અલગ-અલગ […]

મ્યાનમારમાં હવે તમામ લોકોએ ફરજિયાત સેનામાં સેવા આપવી પડશે, નહીં આપનાર સામે થશે કાર્યવાહી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ચાલી રહેલી કટોકટી વચ્ચે, જુંટાએ તમામ યુવાનો માટે ફરજિયાત લશ્કરી સેવા લાગુ કરી છે. આ મુજબ મહિલા અને પુરૂષ બંનેએ ફરજીયાતપણે સેનામાં જોડાવું પડશે. ભરતી ટાળનારાઓને ત્રણથી પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે. મ્યાનમારના જુંટાએ નવા ભરતી કાયદાની જાહેરાત કરી છે, જેમાં દેશની ચાલુ કટોકટીની સ્થિતિ વચ્ચે તમામ યુવાન મહિલાઓ અને […]

પ્રાથમિક શાળાઓમાં શારીરિક શિક્ષણનો વિષય ફરજિયાત કરો, શૈક્ષણિક મહાસંઘની માગણી

અમદાવાદઃ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની ઉપક્રમે અમદાવાદમાં ડો. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે રાજ્ય કારોબારી બેઠક યોજાઈ ગઈ તેમાં રાજ્યના શિક્ષકોના પડતર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ધો. 1થી 5માં ફરજ બજાવતા શારીરિક શિક્ષણ, ચિત્ર, સંગીત વિષયના શિક્ષકોને ધોરણ છથી આઠમાં સમાવેશ કરી ધોરણ 1 થી 8નું સળંગ મહેકમ ગણી વિષય શિક્ષક તરીકે […]

કોરોના સંકટઃ ચીન સહિતના દેશથી આવતા પ્રવાસીઓના RTPCR રિપોર્ટ ફરજિયાત કરાયો

નવી દિલ્હીઃ કોરોના મહામારીની સંભવિત લહેરની આશંકાએ કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરીથી ચીન સહિતના દેશોમાંથી આવતા પ્રવાસીઓના આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપુર અને થાઈલેન્ડ તથા હોંગકોંગથી આવતા પ્રવાસીઓનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ જરૂરી છે. આરોગ્ય વિશેષકોએ જણાવ્યું હતું કે, આગામી 40 દિવસ ભારત માટે મહત્વના રહેવાના છે. […]

અમદાવાદમાં પોલીસ કર્મચારીઓ હેલ્મેટ વિના દ્વિચક્રી વાહન ચલાવશે તો કાર્યવાહી કરાશે

અમદાવાદઃ શહેરમાં દ્વિચક્રી વાહન ચાલકો સામે હેલ્મેટની ઝૂંબેશ સરૂ કરાય તે પહેલા શહેર પાલીસ કમિશનરે તમામ પોલીસ કર્મચારીઓને દ્વીચક્રી વાહન ચલાવતા સમયે ફરજિયાત હેલ્મેટ પહેરવાની તાકિદ કરી છે. જો પાલીસ કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વિના દ્વિચક્રી વાહનો ચલાવતા પકડાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ટ્રાફિક પોલીસ જ્યારે કોઈ નાગરિકને હેલમેટ […]

રાજ્યના શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા પશુપાલકોએ લાઇસન્સ લેવું પડશે, નવો કાયદો ઘડાશે

અમદાવાદઃ રાજ્યના નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરના ત્રાસથી નાગરિકો અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. ઢોરને કારણે સર્જાતા અકસ્માતથી સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે રાજ્ય સરકાર હવે આ સમસ્યાના નિરાકરણ માટે નવો કાયદો લાવવા જઈ રહી છે, જે મુજબ શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા માટે પશુપાલકોને લાઇસન્સ અપાશે અને લાઇસન્સ નહીં હોય તેવા માલિકોના પશુઓને જપ્ત […]

ગાંધીનગરમાં વિદેશથી આવતા પ્રવાસીઓને ફરજિયાત 14 દિવસ ક્વોરન્ટાઈન કરાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વિદેશથી આવતા પ્રવાસીઓ કોરોનાના સંક્રમણ અથવા કોરોનાનો નવો વાયરસ ઓમિક્રોનનો ભાગ બનીને તો નથી આવ્યા તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ગાંધીનગર શહેર અને  જિલ્લામાં પણ આ રોગની એન્ટ્રી ન થાય એ માટે આરોગ્યતંત્ર દ્વારા વિદેશથી આવનારા દરેક મુસાફરને 14 દિવસ સુધી ક્વોરન્ટીન કરી સતત મોનિટરિંગ રાખવા માટે સિવિલ સહિત ત્રણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code