NRI/OCI અને ભારતીયો વચ્ચેના લગ્નોનું ભારતમાં ફરજિયાત રજિસ્ટ્રેશન થવું જોઈએ, કાયદા પંચની ભલામણ
નવી દિલ્હીઃ ભારતના 22મા કાયદા પંચે ભારત સરકારને “બિન-નિવાસી ભારતીયો અને ભારતના વિદેશી નાગરિકો સાથે સંબંધિત વૈવાહિક મુદ્દાઓ પરનો કાયદો” શીર્ષક સાથેનો અહેવાલ નંબર 287 સુપરત કર્યો છે. ભારતના કાયદા પંચને તપાસ માટે વિદેશ મંત્રાલય તરફથી બિન-નિવાસી ભારતીયોના લગ્ન નોંધણી બિલ, 2019 (એનઆરઆઈ બિલ, 2019) પર સંદર્ભ મળ્યો હતો, જે કાયદા અને ન્યાય મંત્રાલયના કાનૂની બાબતોના વિભાગ દ્વારા પ્રાપ્ત […]