કોમ્પ્યુટર-માઉસને સ્પર્શ કરવાથી પણ થઈ શકે છે મંકીપોક્સ,યુએસ સરકારનો દાવો
કોમ્પ્યુટર-માઉસને સ્પર્શવાથી પણ મંકીપોક્સનો ખતરો યુએસ સરકારનો દાવો સંશોધનના આધારે કર્યો દાવો દિલ્હી:અમેરિકી સરકારે દાવો કર્યો હતો કે,ઓફિસમાં કોમ્પ્યુટર-માઉસને સ્પર્શ કરવાથી પણ મંકીપોક્સ થઈ શકે છે.યુએસ બોડી ઓફ ડિસીઝ કંટ્રોલ (સીડીસી) દ્વારા નવા સંશોધનમાં પુરાવા મળ્યા છે કે,નિયમિત સેનિટાઇઝેશન પછી મંકીપોક્સ વાયરસ ઘરની સામાન્ય વસ્તુઓ પર ઘણા દિવસો સુધી જીવી શકે છે.CDC સંશોધકોએ અભ્યાસ […]