1. Home
  2. Tag "concern"

IMAએ ડૉક્ટરોની સુરક્ષા અંગે વ્યક્ત કરી ચિંતા, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને મળશે

નવી દિલ્હીઃ કોલકાતામાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલામાં ચિંતા વ્યક્ત કરતા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ સરકાર પાસે હોસ્પિટલોને ‘સેફ ઝોન’ તરીકે જાહેર કરવાની માંગ કરી છે. IMAના પ્રમુખ સહિત એક પ્રતિનિધિમંડળ મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કરશે અને ડૉક્ટરોની સુરક્ષાની માંગ કરશે. IMA પ્રમુખ ડૉ. આર.વી. અશોકે આજે […]

વિશ્વમાં હાલ 17 લાખ જેટલા અજાણ્યા વાયરસ ચિંતાનો વિષય, મહામારીની આશંકા

વિવિધ પ્રજાતિઓમાં ઉદભવતા નવા ઝૂનોટિક રોગો વર્ષ 2030 સુધીમાં બીજી મહામારી તરફ દોરી શકે છે. યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP) એ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે, આબોહવા પરિવર્તન અને પર્યાવરણમાં સતત બદલાવને કારણે પ્રજાતિઓના રહેઠાણ વિસ્તારોને અસર થઈ છે. આને કારણે, પ્રજાતિઓ વચ્ચે નવા સંપર્કો બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે પ્રાણીઓથી માણસોમાં એટલે […]

નશાનો દુરુપયોગ સમાજ અને દેશ માટે ચિંતાનો વિષયઃ દ્રૌપદી મુર્મુજી

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે રાજભવન, કોલકાતા ખાતે બ્રહ્મા કુમારીઓ દ્વારા આયોજિત ‘નશા મુક્ત ભારત અભિયાન’ હેઠળ ‘માય બંગાળ, વ્યસન મુક્ત બંગાળ’ ઝુંબેશ શરૂ કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે નશાનો દુરુપયોગ એ સમાજ અને દેશ માટે ચિંતાનો વિષય છે. આ વ્યસનોને કારણે યુવાનો તેમના જીવનમાં યોગ્ય દિશા પસંદ કરી […]

ટેકસાસની સ્કૂલમાં થયેલા ગોળીબાર અંગે રાષ્ટ્રપતિ બાઈડેનએ દુઃખ વ્યક્ત કર્યું, ગન કલ્ચર અંગે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ અમેરિકાના ટેક્સાસની એક પ્રાથમિક શાળામાં માસૂમ બાળકો પર અંધાધૂંધ ગોળીબારની ઘટનાએ અમેરિકાને હચમચાવી નાખ્યું છે. 18 વર્ષના હુમલાખોરે સ્કૂલમાં ઘુસીને ગોળીબાર કરીને 18 બાળકો સહિત 21 લોકોની હત્યા કરી હતી. આ ઘટના અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમજ કહ્યું કે, આવી ઘટનાઓ અટકાવવા માટે પગલા લેવાનો સમય આવી ગયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code