શંખ વગાડવાથી પણ આરોગ્યને એક રીતે થાય છે ગજબનો છે ફાયદો, જાણો કઈ રીતે
શંખ વગાડવો આરોગ્ય માટે ફાયદાકારક શંખ વગાડવાથી શરીરમાં એક ઊર્જા ઉત્પન્ન થાય છે શંખ વગાડવાથી સકારાત્મક ઊર્જા આવે છે આપણે સૌ કોઈએ અનેક મંદિરોમાં શંખ વગાડતા પૂજારીઓ જોયા હશે,હિન્દુ ધર્મમાં પૂજા પછી શંખ વગાડવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યાં પણ શંખનો અવાજ આવે છે ત્યાંનું વાતાવરણ શુદ્ધ બને […]