1. Home
  2. Tag "concluding"

આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનો વિકાસ સર્વસમાવેશક અને લોકતાંત્રિક હોવો જોઈએ: કેન્દ્રીય મંત્રી ડૉ. ચંદ્રશેખર

નવી દિલ્હીઃ પાંચમા ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ સિમ્પોઝિયમ (જીએસએસ-24)નું આજે નવી દિલ્હીમાં સમાપન થયું હતું, જે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં પ્રથમ વખત બન્યું હતું. ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (આઇટીયુ) દ્વારા આયોજિત અને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ દ્વારા આયોજિત આ સીમાચિહ્નરૂપ પરિસંવાદમાં ડિજિટલ પરિવર્તનના ભવિષ્ય અને ઉભરતી ટેકનોલોજીના આગામી મોજાને સક્ષમ બનાવવામાં આંતરરાષ્ટ્રીય ધોરણોની નિર્ણાયક ભૂમિકા અંગે ચર્ચા કરવા માટે વિશ્વભરના […]

માધવપુર બીચ ફેસ્ટીવલનું સમાપન, વિજેતા રમતવીરોને ટ્રોફી, ઈનામો આપી સન્માનિત કરાયાં

પોરબંદરઃ માધવપુર ખાતે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ યોજાયો હતો. આ સ્પર્ધામાં કુલ 433 ખેલાડીઓએ ભાગ લીધો હતો.વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.  માધવપુરના લોકમેળામાં આ વર્ષે પ્રથમ વખત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા તા. 31 માર્ચ થી 1 એપ્રિલ દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલનું આયોજન કરાયું હતું. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલમાં માધવપુર ચોપાટી બીચ ઉપર જુડો, ટેકવોન્ડો, […]

ગુજરાતમાં LRDની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, પ્રશ્નો સહેલા પૂછાતા ઉમેદવારોમાં આનંદ છવાયો

અમદાવાદઃ રાજ્યમાં હાલ LRDની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં રવિવારે રાજ્યભરના 7 જિલ્લાઓમાં 954 જેટલા કેન્દ્રો પર શારીરિક કસોટી ઉત્તિર્ણ થયેલા 2.95 લાખ ઉમેદવારોની શાંતિપૂર્ણ માહોલમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી. પેપર સરળ પૂછાતા પરીક્ષા આપ્યા બાદ ઉમેદવારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ઉમેદવારોએ કાયદો અને રેઝનિંગની વધુ તૈયારી કરી હતી, પરંતુ તે અંગેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code