1. Home
  2. Tag "conducted"

વલસાડમાં કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને નુકસાન, ખેતીવાડી વિભાગે સર્વે હાથ ધર્યો

અમદાવાદઃ વલસાડમાં કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકમાં નુકસાની પહોંચી, ખેતીવાડી વિભાગે નુકસાનીનો સર્વે હાથ ધર્યો. વલસાડ જિલ્લામાં આવેલા 460થી વધુ રેવન્યુ ગામોમાં 75 હજાર હેક્ટરથી વધુ જમીનમાં ખેડૂતોએ ડાંગરની રોપણી કરી છે. ચાલુ વર્ષે નવરાત્રી બાદ પડેલા વરસાદને લઈને ડાંગરના તૈયાર પાકમાં નુકસાની પહોંચી હતી. વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે પડેલા વરસાદને લઈને ડાંગરના તૈયાર પાકમાં […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં રાજકીય પક્ષોની હાજરીમાં EVM નું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરાશે

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 05 બેઠકો પર પેટાચૂંટણી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આખરી તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યભરમાં નિયુક્ત કરવામાં આવેલા પોલીંગ સ્ટાફના ફર્સ્ટ રેન્ડમાઈઝેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યભરના તમામ પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને પોલીંગ ઑફિસર્સની તાલીમ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-2024 […]

અમદાવાદમાં રૂપિયા100ની રજિસ્ટ્રેશન ફી સાથે ABVP કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવી આપશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ રોજ 12 હજારથી વધુ નોંધાઈ રહ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 4 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. હાલ કોરોના સિવાય તાવ ઉધરસ શરદી સહિત વાયરલ બીમારીએ પણ માથું ઉચક્યુ છે. લોકોના સામાન્ય બીમારી હોયતો પણ કોરોનાનો ટેસ્ટ કરાવી લેતા હોય છે. પરંતુ કોરોના છે, કે કેમ તેનો RT-PCR ટેસ્ટ કરાવવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code