ગુજરાત એસ ટી નિગમમાં 3342 કંડકટરોની ભરતીની જાહેરાત બાદ 922નો ઘટાડો કરાયો
અમદાવાદઃ ગુજરાત એસટી નિગમ દ્વારા વિવિધ ડિવિઝનો અને ડેપોમાં ખાલી પડેલી કંડકટરોની 3342 જગ્યાઓ ભરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ રાજ્ય સરકારે તમામ જગ્યાની ભરતી માટેની મંજુરી ન આપતા એસ ટી નિગમ દ્વારા 3324 કંડકરોની ભરતીના સ્થાને હવે 3220 જગ્યાઓ જ ભરવામાં આવશે. એટલે કે 922 જગ્યાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એસટીના કંડકટોની ભરતીમાં ઘટાડો કરાતા […]