પર્યાવરણને થતા નુકસાન માટે ગ્લોબલ સાઉથ જવાબદાર નથી: પિયુષ ગોયલ
નવી દિલ્હીઃ ગ્લોબલ સાઉથ વૈશ્વિક પર્યાવરણીય નુકસાન માટે જવાબદાર નથી, પરંતુ તે વિકસિત દેશો દ્વારા થયું છે જેમણે ઓછા ખર્ચે ઉર્જાનો લાભ માણ્યો હતો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) પાર્ટનરશિપ સમિટ 2024ના ઉદ્ઘાટન સત્રને સંબોધન દરમિયાન આ વાત કહી હતી. આ સમિટમાં ઇટાલિયન રિપબ્લિક, ઇઝરાયલ, ભૂતાન, […]