લોક અદાલતોની મદદથી ગામડાઓમાં રહેતા ગરીબોને ન્યાય મેળવવો સરળ બન્યું. – પીએમ મોદી
દેશમાં ન્યાય આપવામાં વિલંબ મોટો પડકાર પીએમ મોદીએ કાયદાકિય મંત્રીઓની બેઠકમાં કહી આ વાત દિલ્હીઃ- આજરોજ શનિવારે દેશના વજાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાયદાકીય મંત્રીઓ અને સચિવોની કોન્ફરન્સને વીડિયો કોલથી સંબોધી હતી. આદરમિયાન પીએમ મોદીએ દેશમાં ન્યાયિક વ્યસ્થા વિશે વાત કરી હતી પીએમ મોદીએ દેશની જનતાને કોઈ પણ કેસમાં ન્યાય આપવાને લઈને જે વિલંબ થી રહ્યો છે […]