1. Home
  2. Tag "Conflict"

વૈશ્વિક સ્થળાંતર માટે સંઘર્ષ અને આબોહવા પરિવર્તન એ સૌથી મહત્વપૂર્ણ પરિબળો: UN

નવી દિલ્હીઃ વૈશ્વિક સ્થળાંતર માટે સંઘર્ષ અને આબોહવા પરિવર્તન એ સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે, યુએન સ્થળાંતર એજન્સીના વડાએ ઢાકામાં વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ 2024 લોન્ચ કરતી એક ઇવેન્ટમાં જણાવ્યું હતું. આ અહેવાલ, વિસ્થાપિત લોકોની રેકોર્ડ સંખ્યા અને આંતરરાષ્ટ્રીય રેમિટન્સમાં મોટો વધારો દર્શાવે છે, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) દ્વારા બાંગ્લાદેશની રાજધાનીમાં લોન્ચ કરવામાં આવ્યો હતો જ્યાં […]

પાપુઆ ન્યુ ગિની: આદિવાસીઓ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં 64 લોકોના મોત

પોર્ટ મોરેસ્બીઃ પાપુઆ ન્યુ ગિનીના ઉચ્ચ પ્રદેશોમાં આદિવાસીઓ વચ્ચે ચાલી રહેલી લડાઈમાં ઓછામાં ઓછા 64 લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાએ સોમવારે આ માહિતી આપી હતી. સ્થાનિક અખબાર પોસ્ટ-કુરિયરના જણાવ્યા અનુસાર, એન્ગા પ્રાંતના વેપેનામાન્ડામાં પોલીસે પુષ્ટિ કરી છે કે, સવારે લડાઈ શરૂ થઈ ત્યારથી આ વિસ્તારમાં રસ્તાઓ, ઘાસના મેદાનો અને ટેકરીઓમાંથી 64 મૃતદેહો મળી આવ્યા […]

સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટઃ ક્રિકેટના મેદાનમાં જ બે ખેલાડીઓ વચ્ચે ચકમકઝરી

નવી દિલ્હીઃ ક્રિકેટ મેચ દરમિયાન હરીફ ટીમના ખેલાડીઓ વચ્ચે સામાન્ય રકઝક થતી હોય છે પરંતુ સૈયદ મુશ્તાક અલી-ટી-20 ટૂર્નામેન્ટમાં બે ખેલાડીઓ સામ-સામે આવી ગયા હતા. તેમજ મામલો બિચક્યો હતો જેથી અન્ય ખેલાડીઓ અને એમ્પારે દરમિયાનગીરી કરીને મામલાને શાંત પાડવામાં આવ્યો હતો. આ બંને ખેલાડીઓ સામે બીસીસીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી શકયતા છે. સમગ્ર ઘટનાનો […]

યુનિસેફનો દાવો, રશિયા-યુક્રેનના વિવાદમાં 15 લાખ બાળકોના જીવ પર જોખમ

યુનિસેફનો દાવો રશિયા યુક્રેન વિવાદમાં બાળકોને જોખમ 15 લાખ બાળકોનો જીવ જોખમમાં દિલ્હી: રશિયા યુક્રેન વિવાદ જે ચાલી રહ્યો છે તેની અસર વેપાર ક્ષેત્રમાં તો જોવા મળે જ છે પરંતુ તે વિવાદમાં બાળકોના જીવન પર પણ જોખમ હવે વર્તાઈ રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 25મો દિવસ છે. UNICEF દાવો કરે છે કે લગભગ 15 લાખ યુક્રેનિયન […]

સાઉદી અરબ અને UAE વચ્ચે ચાલતી તકરારને પગલે ક્રુડ ઓઈલનો ભાવ હજુ વધશે

દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારા વચ્ચે રાહત મળતી હોવાના કોઈ અણસાર દેખાતા નથી. એટલું જ નહીં આગામી દિવસોમાં ભાવમાં વધારો થવાની શકયતાઓ જોવાઈ રહી છે. જેનું કારણ છે ક્રુડ ઓઇલની વધતી કિંમત. સાઉદી અરબ અને યુએઈમાં એક આઉટપુટ ડીલને લઈને મામલો ગુંચવાયો છે. જેની અસર તેલની કિંમત ઉપર જોવા મળી રહી છે. સાઉદી […]

ભારતે ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે થયેલી હિંસાની કરી નિંદા, બંને પક્ષોને ધીરજ રાખવા કરી અપીલ

ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે યુદ્વની સ્થિતિ પર ભારતનું નિવેદન ભારતે બંને પક્ષોને આ મામલે ધીરજ રાખવા માટે કરી અપીલ ભારતે બંને પક્ષો વચ્ચે થયેલી હિંસાની પણ નિંદા કરી નવી દિલ્હી: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે હાલમાં આર યા પારની જંગ જોવા મળી રહી છે અને યુદ્વ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ભારતે સમગ્ર મામલે હિંસાની નિંદા કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code