અમારી પાસે 2 રૂપિયા પણ નથી, રાહુલ ગાંધીએ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ મામલે PM મોદી ઉપર કર્યાં ગંભીર આક્ષેપ
નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના એકાઉન્ટ ફ્રીઝ કરવા મામલે કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે દાવો કર્યો હતો કે, દેશમાં લોકતંત્ર નથી, દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશ હોવાની ખોટી વાતો કરવામાં આવે છે. ભારતની સૌથી વિપક્ષી પાર્ટીએ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું છે. આજે કોંગ્રેસ પાસે રૂ. 2 પણ નથી જેથી […]