1. Home
  2. Tag "Congress alleges"

નાગરિકોને સુરક્ષા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળઃ 24 દિવસમાં 18 હત્યાના બનાવો બન્યાઃ કોંગ્રેસ

અમદાવાદમાં 10 મહિનામાં હત્યાના 78 બનાવો બન્યા, ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી, કોંગ્રેસનો ભાજપ સરકાર સામે આક્ષેપ અમદાવાદઃ રાજ્યમાં હત્યા – ખુન – ધાડ સહિતની ઘટનાઓમાં નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે ‘આ ગુજરાત મેં બનાવ્યું’ નું કેમ્પન કરનારા ભાજપ ‘અસલામત – અસુરક્ષિત ગુજરાત ભાજપે બનાવ્યું’ તેની જવાબદારી ક્યારે સ્વિકારશે ? તેવો વેધક પ્રશ્ન પુછતાં ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના મીડિયા […]

શંકર ચૌધરીએ વિધાનસભાના અધ્યક્ષપદની ગરીમા જાળવવી જોઈએઃ શક્તિસિંહ ગોહિલ

વર્ષોથી પરંપરા ચાલી આવે છે, એનું અધ્યક્ષે પાલન કરવું જોઈએ, અધ્યક્ષ કોઈપણ પક્ષની રાજકીય મીટિંગોમાં ભાગ લઈ કે નહીં, મુખ્યમંત્રીની ફરજ છે, અધ્યક્ષના પદને દાગ લાગવા ન દેવો જોઈએ પાલનપુરઃ બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની 13મી નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવવામાં […]

અમદાવાદઃ મકરબા ખાતે ઈ.ડબ્લ્યુ.એસ. આવાસોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવનો કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદઃ શહેરના છેવાડે મકરબા ખાથે ઈડબ્લ્યુએસ આવાસની ફેબ્રુઆરી મહિનામાં ફાળવણી કરવામાં આવી હતી. જો કે, અહીં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી પઝેશન મળવા છતા અનેક પરિવારો રહેવા આવ્યા નહીં હોવાનો દાવો મનપાના વિપક્ષે કર્યો હતો. અહીં પાણી સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે અહીં તાત્કાલિક ધોરણે પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા માંગણી કરી છે. અમદાવાદ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ભ્રષ્ટ તંત્રને લીધે કોલસાનું થતું ગેરકાયદે ખનનઃ કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસા(કાર્બોસેલ)ની સંપૂર્ણ ગેરકાયદેસર ખાણો ચાલે છે અને સરકારની તિજોરીને ખૂબ મોટું નુકસાન કરીને દર મહિને એક કુવાના રૂપિયા દોઢ  લાખ સુધીનો હપતો તંત્રને અને પદાધિકારીઓને ચૂકવવામાં આવી રહ્યો છે. એક અંદાજ મુજબ એક હજાર આવા કુવાઓ ખોદાઈ રહ્યા છે. આ ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓમાં શ્રમિકોની સુરક્ષાની કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં આવતી નથી. તાજેતરમાં […]

કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓમાં ગુજરાતને કરાતો ઘોર અન્યાયઃ કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદઃ   ગુજરાતને 10થી વધુ જુદી જુદી યોજનાઓમાં કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી ત્યારે ડબલ એન્જીનના ગાણા ગાતી ભાજપા સરકાર દ્વારા ગુજરાતને કરવામાં આવતા હળહળતાં અન્યાય અંગે ભાજપાનો જવાબ માંગતા ગુજરાત કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા કેન્દ્રની યોજના અને […]

ભારતીય ક્રિકેટ બોર્ડનો અણઘડ વહિવટ, મળતિયાને ટિકિટોની લહાણીઃ કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદઃ શહેરમાં ભારત પાકિસ્તાનની રોમાંચક મેચ શનિવારના દિવસે યોજાશે. આ મેચમાં ઘણાબધા ક્રિકેટરસિયાઓ ટિકિટ ન મળવાથી નારાજ બન્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડની ઘોર બેદરકારી  અને વીઆઈપી  ક્લચર  ટિકિટો વેચાણ કરવામાં હાવી થતા મધ્યમવર્ગના યુવાનો એવા  ક્રિકેટ પ્રેમીઓ નારાજ થયા છે. ટિકિટોનાં કાળા બજાર કરવા માટે જાણે ખુલ્લો દોર આપી દેવામાં આવ્યો છે.  એવો આક્ષેપ કરતા ગુજરાત […]

ગુજરાત સરકાર દ્વારા આઉટસોર્સ-કોન્ટ્રાક્ટથી કરાતી ભરતીમાં યુવાનોનું થતું આર્થિક શોષણઃ કોંગ્રેસ

અમદાવાદઃ  ગુજરાત સરકારના મોટા ભાગના વિભાગોમાં અગત્યની જગ્યા પર નિવૃત અધિકારીઓ અને કર્મચારીઓનો નોકરી કરી રહ્યા છે. બીજી બાજુ સરકારના જુદા જુદા વિભાગમાં મોટા પાયે કર્મચારીઓની ઘટ છે. ત્યારે આઉટ સોર્સીંગ-કોન્ટ્રાક્ટથી ભરતી કરીને યુવાનોનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે રોજબરોજની જરૂરીયાત એવા કામો માટેની સેવા આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટ દ્વારા સરકાર ચલાવી રહી છે. […]

નર્મદા ડેમ ઓવરફ્લો થયો ત્યાં સુધી તંત્ર ઊંઘતું રહ્યું, પૂર હોનારત માટે તંત્ર જવાબદારઃ કોંગ્રેસ

અમદાવાદઃ રાજ્યમાં સરદાર સરોવર નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડતા નર્મદા અને ભરૂચ જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં પૂરથી સ્થિતિ સર્જાતા કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું છે. તેમજ  હજારો હેક્ટર જમીનનું ધોવાણ થયું છે. મધ્ય પ્રદેશમાં સતત વરસાદ પડી રહ્યાના અને ખાસ કરીને નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના આંકડાં સરદાર સરોવર પરિયોજનાના અધિકારીઓને મળ્યા […]

ગાંધીનગરના જુના સચિવાલયમાં આગની ઘટના, ભ્રષ્ટાચારની ફાઈલો સળગાવ્યાનો કોંગ્રેસનો આક્ષેપ

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના જૂના સચિવાલયમાં ગેટ પાસે આવેલા બ્લોક નંબર 16ના પહેલા માળે આવેલી  વિકાસ કમિશનર કચેરીમાં શુક્રવારે સવારે આગ લાગી હતી. આ આગની ફાયર વિભાગને જાણ કરાતાં ફાયરની 4 ગાડી આશરે 50 હજાર લિટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો છે. વિકાસ કમિશનરની કચેરીમાં આગ કેમ લાગી તે અંગે કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો છે. […]

સૌથી વધુ કૌશલ્ય આધારિત રોજગારીમાં દેશનાં ટોપ 5 રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ નથીઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાતમાં બેરોજગાર યુવાનોના આક્રોશને વાચા આપવા માટે યુવા કોંગ્રેસે  “ગુજરાત માંગે રોજગાર” અભિયાન અંતર્ગત ચાર ચરણમાં કાર્યક્રમો શરૂ કર્યાં છે. રાજ્યના તમામ જીલ્લાઓમાં યુવક કોંગ્રેસ દ્વારા શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે. યુવા કોંગ્રેસ દ્વારા તારીખ 10મી જુલાઈ થી ગુજરાતની તમામ વિધાનસભામાં બેરોજગાર સભાનું આયોજન કરવામાં આવશે અને ‘રોજગાર માંગ પત્ર’ ફોર્મ ભરાવવામા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code