M S યુનિમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની અનામતને હટાવાશે તો કોંગ્રેસ આંદોલન કરશે
વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણતી વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં 70 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ માટે અનામતની જોગવાઈ છે. પરંતુ પ્રવેશની આ નીતિને હટાવી દેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેની સામે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અને યુનિવર્સિટીના સત્તાધિશોને એવી ચીમકી પણ આપવામાં આવી છે, કે જો સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત હટાવવામાં આવશે તો કોંગ્રેસ દ્વારા […]