1. Home
  2. Tag "Congress Reaction"

ગુજરાતનું નિરાશાજનક બજેટ, ટેક્સની આવકમાં વધારો છતાંયે રાહતો આપવામાં કંજુસાઈઃ કોંગ્રેસ

ગાંધીનગરઃ કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ  રાજ્ય સરકારના  રજૂ થયેલા બજેટ વર્ષ 2024-25  મુદ્દે પત્રકારોને જણાવ્યું કે રાજ્યમાં મહેસૂલી ટેક્સની આવકમાં ખૂબ જ વધારો થયો છે,  સામે  લોકોને રાહતો આપવામાં સરકારે ખૂબ કંજુસાઈ કરી છે. સરકારની આવકો વધી,પણ પ્રજાને  કોઈ  પણ જાતની રાહત ન મળી. પ્રજાને અપેક્ષા હતી કે ગત વર્ષના બજેટમાં પણ ખાલી જાહેરાતો થઈ પણ આ વર્ષના બજેટમાં […]

વડોદરાના હોડી દુર્ઘટનાથી લોકોનું ધ્યાન ભટકાવવા BJPએ MLAના રાજીનામાંનો ખેલ પાડ્યોઃ કોંગ્રેસ

વડોદરાઃ  વડોદરાના હોડી દુર્ઘટનાના દુઃખદ બનાવથી લોકોનું  ઘ્યાન ભડકાવવા માટે ભાજપે ધારાસભ્યના રાજીનામાનો ખેલ પાડ્યો છે. વડાદરામાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓના અપમૃત્યુ માટે તંત્રની બેદરકારી અને નિષ્કાળજી જવાબદાર છે. ભાજપએ  પોતાના તંત્રની નિષ્ફળતાથી ઘ્યાન ભડકાવવા, માત્ર હેડલાઇન મેનેજમેન્ટ માટે ઘટનાના 24 કલાક ના થયા હોય ત્યારે આવું અસંવેદનશીલ પગલું ગુજરાતને શરમાવે અને લોકતંત્રને લજવે તેવું છે. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના […]

કેન્દ્રિય બજેટ દેશના કરોડો નાગરિકા માટે છેતરપિંડી સમાન છે, મોંઘવારી વધશેઃ કોંગ્રેસ

અમદાવાદઃ કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે સંસદમાં રજુ કરેલા વર્ષ 2023-24ના બજેટ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું. કે, દેશના ગરીબ – સામાન્ય મધ્યમ વર્ગના નાગરીકોને મોટો પ્રશ્ન મોંઘવારી માટે નાણામંત્રી એક શબ્દનો પણ બજેટ સ્પીચમાં ઉલ્લેખ કર્યો નથી. કેન્દ્રિય બજેટ વાયદાના વેપારમાં ફરી એક વખત અવલ્લ સાબિત થનારું છે. મોંઘવારી આસમાને છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code