1. Home
  2. Tag "Congress support"

મુલાસણા પાંજરાપોળની કિંમતી જમીન બિલ્ડરોને પધરાવી દેતા, ગ્રામજનોની લડતને કોંગ્રેસનું સમર્થન

અમદાવાદઃ  મુલાસણા ગામે  પાંજરાપોળની 20 હજાર કરોડની કિંમતની 60  લાખ ચોમીટર જમીન  ગેરકાયદેસર રીતે બિલ્ડરોને પધરાવી દેવાના કૌભાડમાં સરકારે અધિકારીઓને જેલમાં પૂર્યા પરંતુ મોટા નેતાઓની મિલીભગતથી બિલ્ડરો આજે પણ એ જમીન પર બેફામ બાંધકામ કરી રહ્યા છે. આથી જમીનને મૂળ સ્થિતિમાં પાછી લાવવા અને ગણોતિયાઓના અધિકાર મળે તે માટે મુલાસણા ગામના ખેડૂતો લડત આપી રહ્યા છે. ત્યારે આજે […]

કિસાન મોરચા દ્વારા સોમવારે ભારત બંધના એલાનને ગુજરાત કોંગ્રેસે આપ્યું સમર્થન

અમદાવાદઃ દેશભરમાં કૃષિ બિલના  વિરોધમાં  આવતીકાલ તા.27મી સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન અપાયું છે. જેમાં સંયુક્ત કિસાન મોરચાના બંધને ગુજરાત કોંગ્રેસ અને કિસાન સેલે  સમર્થન જાહેર કર્યું છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ કહ્યું હતું  કે નવા કૃષિ કાયદાથી સંગ્રહખોરી વધી છે. જેથી ખેડૂતો અને પ્રજા બંનેને નુકસાન ભોગવવું પડી રહ્યું છે. રાજ્યમાં અડધો અડધ APMCની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code