1. Home
  2. Tag "conspiracy"

જમ્મુ-કાશ્મીરઃ કાશ્મીરીઓને રાજ્ય બહાર હાંકી કાઢવાનું આતંકવાદીઓનું સુનિયોજીત કાવતરું

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની ઘટનામાં વધારો થયો છે. સુરક્ષા ઓજન્સીઓએ આતંકવાદીઓ અને આતંકવાદી પ્રવૃતિ સામે શરૂ કરેલી કાર્યવાહીને પગલે આતંકવાદીઓમાં ભય ફેલાયો છે. તેમજ પોતાની હાજરી દર્શાવવા અને લોકોમાં ભય યથાવત રાખવા માટે આતંકવાદીઓ ટાર્ગેટ કિલીંગની ઘટનાને અંજામ આપી રહ્યાં છે. કાશ્મીરીઓને રાજ્યની બહાર હાંકી કાઢવાના ઈરાદે આતંકવાદીઓ સુનિયોજીત કાવતરુ ઘડીને નિર્દોશ નાગરિકોને નિશાન […]

મહારાષ્ટ્રઃ ગુપ્ત ખજાના માટે દીકરીની બલી આપવા પિતા અને તાંત્રિકે રચેલા કાવતરાનો પર્દાફાશ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ગુપ્ત ખજાના અંગે તાંત્રિકની લાલચમાં ફસાયેલો શખ્સ પોતાની 18 વર્ષની દીકરીની બલી આપવા તૈયારી કરી રહ્યો હતો. એટલું જ નહીં ઘરમાં દીકરીને દફનાવવા માટે ખાડો ખોદયો હતો. જો કે, સમગ્ર ઘટના અંગે પીડિતાએ પોતાના મિત્રને જાણ કરતા સમગ્ર ઘટના પોલીસ સમક્ષ પહોંચી હતી અને પોલીસે પીડિતાના પિતા અને તાંત્રિક સહિત 9 આરોપીઓને ઝડપી […]

ભારતમાં હિજાબ મુદ્દે અરાજકતા ફેલાવવાનું આઈએસઆઈનું કાવતરુ ?

ખાલીસ્તાની આતંકવાદી સંગઠનનો કરી શકે છે ઉપયોગ હિજાબ રેફરેંડમ માટે વેબસાઈટ બનાવી ભારતીય ગુપ્તચર એજન્સીઓ થઈ એલર્ટ નવી દિલ્હીઃ કર્ણાટકમાં શરૂ થયેલા હિજાબ વિવાદને લઈને દેશના વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. દરમિયાન  પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ખાલિસ્તાની આતંકી સંગઠન મારફતે ભારતમાં હિજાબ રેફરેંડમ મારફતે અરાજકતા ફેરાવવાનું કાવતરુ રચી રહ્યું છે. ભારતમાં હિજાબ રેફરેંડમ […]

જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદી હુમલાના કાવતરાનો પર્દાફાશ, 11 ત્રાસવાદીઓની ધરપકડ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકી મોડ્યુલનો સુરક્ષા એજન્સીએ પર્દાફાશ કરીને 3 હાઈબ્રિડ સહિત 11 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. સુરક્ષાદળોએ પકડેલા આતંકવાદીઓમાં એક સગીર હોવાનું હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સના આતંકવાદીઓ સતત સંપર્કમાં હતા. આ આતંકવાદીઓ અનંતનાગમાં સુરક્ષાદળો ઉપર મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા. જો કે, તે પહેલા જ […]

PM મોદીની હત્યાનું કાવતરુ ઘડ્યાની માઓવાદી પ્રશાંત બોસની કબુલાત

દિલ્હીઃ ઝારખંડ પોલીસના હાથ ઝડપાયેલા માઓવાદી પ્રશાંત બોસએ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. પ્રશાંત બોસ ઉપર એક કરોડનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. તેણે પોલીસ સમક્ષ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું. તેમજ છત્તીસગઠના ઝીરમ ઘાટીમાં હુમલાનું કાવતરુ ઘડવામાં આવ્યું હતું. ઝારખંડના ડીજીપી નીરજ સિંહાએ જણાવ્યું હતું કે, પ્રશાંત બોસની પૂછપરછમાં અનેક […]

રોહિણી શૂટઆઉટઃ જીતેન્દ્ર ગોગીની હત્યાનું કાવતરુ કેટલાક મહિનાઓ પહેલા ઘડાયું હતું

દિલ્હીઃ રોહિણી કોર્ટ સંકુલમાં થયેલા શૂટઆઉટની ઘટનામાં પોલીસ તપાસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. ગોગીની હત્યાનું કાવતરુ ઘણા મહિના પહેલા જ ટિલ્લુ અને તેના ખાસ સાગરિત ઉમંગ યાદવ સહિતના સભ્યોએ ઘડ્યું હતું. એટલું જ નહીં વકીલના નામે કોર્ટ સંકુલમાં પ્રવેશ માટે ઉમંગે જ સ્ટીકરની વ્યવસ્થા કરી હતી. મોટરકાર ઉપર વકીલનું સ્ટીકર હોવાથી ઉમંગ અને […]

દિલ્હીમાં શૂટઆઉટઃ ગોગીની હત્યાનું કાવતરુ મંડોલી જેલમાં ટિલ્લુએ સાગરિતો સાથે મળી ઘડ્યું હતું

દિલ્હીઃ રોહિણી કોર્ટમાં તાજેતરમાં થયેલા શૂટઆઉટ કેસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. કુખ્યાત ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીની હત્યા બાદ બંને હુમલાખોરો કોર્ટમાં જ જજની સામે આત્મસમર્પણ કરવાના હતા. જો કે, પોલીસ સાથે થયેલી અથડામણમાં બંને હુમલાખારોના પણ મોત થયાં હતા. દિલ્હી પોલીસે ધરપકડ કરેલા ઓરોપી ઉંમગ ઉર્ફે વિનય યાદવે જણાવ્યું હતું કે, સમગ્ર કાવતુ મંડોલી […]

ભારતીય યુવાધનને નશાના રવાડે ચડાવવાનું ચીનનું કાવતરુઃ દર વર્ષે કરોડોની સિગારેટની કરાય છે, તસ્કરી

દિલ્હીઃ ભારતમાં તમાકુની સામે કોટપા નામના કાયદાનો અમલ કરવામાં આવી રહી છે. તેમ છતા ગેરકાયદે રીતે સિગારેટની તસ્કરીના બનાવોમાં વધારો થયો છે. ચીન અને ઈન્ડોનેશિયાથી મોટી માત્રામાં સિગારેટ તસ્કરી મારફતે ભારતમાં લાવવામાં આવે છે. મોટાભાગે સિગારેટ પૂર્વોત્તરના રાજ્યોની સીમાઓ મારફતે ભારતમાં ઘુસાડવામાં આવતી હોવાનું કહેવાય છે..જેથી સરકારને દર વર્ષે 15-20 હજાર કરોડનું નુકશાન થાય છે. […]

ધર્મ પરિવર્તન રેકેટઃ મુક-બધિર વિદ્યાર્થીઓને આતંકવાદી શિબિરમાં તાલીમ આપવાનું કાવતરુ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવવાના રેકેટની એટીએસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીની સમગ્ર રેકેટમાં સંડોવણી બહાર આવી છે. મુક-બધિર વિદ્યાર્થીઓનું ધર્મ પરિવર્તન કરાવ્યાં બાદ તેમને આતંકવાદી સંગઠનમાં સામેલ કરવાનો આરોપીઓનો ઈરાદો હોવાનું ખૂલતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. વિદ્યાર્થીઓને આતંકવાદી શિબિરમાં તાલીમ આપવાની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code