1. Home
  2. Tag "constable"

અમદાવાદમાં સાયબર ક્રાઈમનો કોન્સ્ટેબલ ત્રણ લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયો

અમદાવાદઃ રાજ્યના પોલીસ વિભાગમાં પણ લાંચ લેવાના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક કોન્સ્ટેબલ લાંચ લેતા પકડાયો છે. અમદાવાદમાં સાયબર ક્રાઈમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિહ ધર્મેન્દ્રસિહ પરમાર ત્રણ લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયા છે. કોન્સ્ટેબલે એક કેસમાં આરોપી સામે એફઆરઆઈ  નહીં કરવા અને ફેડરલ બેન્કનું ફ્રિજ કરેલું ખાતું  ખોલવા રૂપિયા 10 લાખની લાંચ માગી […]

અમદાવાદમાં ACBની ટ્રેપમાં પોલીસ કોન્સ્ટેબલ 4000ની લાંચ લેતા રંગેહાથ પકડાયો

અમદાવાદઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. ઘણા જાગૃત નાગરિકો ફરિયાદ કરે ત્યારે લાંચના કેસ પકડાતા હોય છે. જ્યારે ઘણા લોકો માથાકૂટમાં પડ્યા વિના લાંચ આપી દેતા હોય છે. તેના લીધે લાંચ લેતા કર્મચારીઓની હિંમત વધતી હોય છે. રાજ્યમાં મહેસુલ અને ગૃહ વિભાગના કર્માચારીઓ લાંત લેતા વધુ પકડાતા હોય છે. ત્યારે અમદાવાદમાં એક પોલીસ […]

ગુજરાત હાઈકોર્ટે માનવીય અભિગમ દાખવી રજાને દિવસે સુનાવણી યોજી કોન્સ્ટેબલને જામીન આપ્યા

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે રજાના દિવસે પણ સુનાવણી કરીને જેલમાં બંધ પોલીસ કોન્સ્ટેબલને પીએસઆઈની પરીક્ષા આપવા માટે જામીન મંજુર કર્યા હતા. ન્યાયતંત્ર માટે એક ઉત્તમ અને આદર્શ ઉદાહરણ સાબિત થાય તેવી ઘટના સામે આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં શનિવારે રજા હોવાથી કોર્ટની કાર્યવાહી બંધ રહેતી હોય છે. પરંતુ હાઈકોર્ટે એક ઉમેદવારનું ભવિષ્ય ન બગડે તે માટે રજાના […]

અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન પાંચ હજારની લાંચ લેતા પકડાયા

અમદાવાદઃ રાજ્યમાં મહેસુલ અને પોલીસ વિભાગમાં સૌથી વધુ ભષ્ટ્રાચાર થઈ રહ્યો છે. લાંચિયા કર્મચારીઓ કે અધિકારીઓને કોઈનો ય ડર રહ્યો નથી. પોલીસ વિભાગમાં માત્ર કોન્સ્ટેબલ જ નહીં હોમગાર્ડ પણ લાંચ લેવામાં મીડિયેટર બનીને લાંચ લઈ રહ્યાના કિસ્સા અવાર-નવાર પ્રકાશમાં આવે છે. શહેરમાં ખાડિયા પોલીસ સ્ટેશનના માણેક ચોક પોલીસ ચોકીના રાઈટર કોન્સ્ટેબલ અને હોમગાર્ડને 5100 રૂપિયાની […]

રાજ્યમાં પીએસઆઈ અને લોકરક્ષકોની ભરતીમાં શારીરિક કસોટી એક જ રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની ભાજપની સરકારે સત્તા સંભાળ્યા બાદ વહિવટી તંત્રને વેગવંતુ કરવા માટે ખાલી જગ્યાઓ ભરવાની પ્રકિયા હાથ ધરી છે. જેમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં મહત્વની એવી પોલીસ કોન્સ્ટેબલથી લઈને પીએસઆઈ સુધીની કુલ 27 હજારથી વધુ જગ્યાઓ ત્રણ મહિનામાં ભરી દેવાની સુચના આપવામાં આવ્યા બાદ ગૃહ વિભાગે ભરતી પ્રકિયા હાથ ધરી દીધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code