1. Home
  2. Tag "constitution"

બંધારણના આમુખમાંથી સેક્યુલર-સમાજવાદી શબ્દોને હટાવવાની માગણી, સુપ્રીમ કોર્ટે પુછયો સવાલ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે સવાલ કર્યો કે શું બંધારણને સ્વીકારવાની તારીખ 26 નવેમ્બર, 1949ને યથાવત રાખીને આમુખમાં સંશોધન કરી શકાય છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે આ સવાલ રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી અને વકીલ વિષ્ણુ શંકર જૈનને પુછયો. આમણે બંધારણના આમુખમાંથી સમાજવાદી અને સેક્યુલર શબ્દોને હટાવવાની માગણી કરી છે. સુનાવણી […]

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કોણે કરવું જોઈએ,પીએમ કે રાષ્ટ્રપતિ? જાણો શું કહે છે બંધારણ 

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. વિપક્ષ આ મુદ્દે કેન્દ્ર પર પ્રહારો કરી રહ્યા છે. વિપક્ષની માંગ છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વડાપ્રધાન દ્વારા નહીં પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તો ત્યાં સુધી કહ્યું કે ચૂંટણીમાં લાભ મેળવવા માટે […]

આજે સંવિધાન દિવસ છે: જાણો આજના દિવસનું મહત્વ

શું છે સંવિધાન દિવસ: 26 નવેમ્બરને દેશમાં ‘બંધારણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આ દિવસે, બંધારણમાં સમાહિત મૂલ્યો અને સિદ્ધાંતો વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. શું છે તેનું મહત્વ: બંધારણ દિવસ, જેને ‘રાષ્ટ્રીય કાયદો દિવસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને ભારતમાં બંધારણને અપનાવવાની યાદમાં ઉજવવામાં આવે […]

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBCને અનામત નિર્ધારિત કરવા રાજ્ય સરકારે સ્વતંત્ર પંચની કરી રચના

ગાંધીનગરઃ રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોના પ્રતિનિધિત્વ નિર્ધારિત કરવા અંગે સ્વતંત્ર પંચની રચનાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય લીધો હતો. ગુજરાત હાઇકોર્ટના નિવૃત ન્યાયાધિશ કે. એસ. ઝવેરી આ સ્વતંત્ર પંચના અધ્યક્ષ રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગોને પૂરતું પ્રતિનિધિત્વ મળે તે હેતુસરના સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબની કાર્યવાહી માટે એક […]

પાકિસ્તાન અને શ્રીલંકાની સરખામણીએ ભારતનું સંવિધાન વધારે મજબુતઃ શરદ પવાર

નવી દિલ્હીઃ દેશમાં સતત વધી રહેલી મોંઘવારીને પગલે સામાન્ય વર્ગની આર્થિક મુશ્કેલીઓમાં વધારો થયો છે. દરમિયાન એનસીપીના સુપ્રીમો શરદ પવારે મોંઘવારી મુદ્દે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. જો કે, ભારતનું બંધારણ પડોશી દેશો કરતા વધારે મજબુત હોવાથી શ્રીલંકા જેવી પરિસ્થિતિઓ ઉભી થવાની શકયતા નહીં હોવાનું પણ કહ્યું હતું. શરદ પવારે કહ્યું […]

લોકશાહીમાં બંધારણ જ સર્વોપરી, લોકોના વિશ્વાસને સુદ્રઢ કરે છેઃ ડૉ. નીમાબેન આચાર્ય

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ખાતે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્ય અને વિધાનસભા સચિવાલયના અધિકારી/કર્મચારીઓએ બંધારણ દિવસની ઉજવણી કરી હતી. બંધારણ દિવસ નિમિત્તે સૌ ભારતીયોને શુભેચ્છા પાઠવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્યે કહ્યું હતું કે, ભારતીય લોકતંત્રની આત્મા સમાન સંવિધાનના નિર્માણનો દિવસ એટલે બંધારણ દિવસ. લોકતંત્ર-લોકશાહીમાં બંધારણ જ સર્વોપરી છે. દેશમાં સમાનતા-સ્વતંત્રતા-બંધુતા જળવાઇ રહેશે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code