1. Home
  2. Tag "constructed"

NH-913 ના આઠ વિભાગોનુ નિર્માણ થશે, રૂ. 6,621.6 કરોડ મંજુરી થયાં

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ નેશનલ હાઈવે-913, જેને ફ્રેન્ટિયર હાઈવે તરીકે પ્રખ્યાત છે, પર આઠ હિસ્સાઓના નિરેમાણ માટે 6,621.6 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે વિશાળ પ્રોજેક્ટ કુલ 265.49 કિલોમીટર લાંબી છે. ગડકરીએ કહ્યું હતું કે પહલમાં પેકેજ 1, […]

બિહાર: દીઘા-સોનપુરને જોડતો ગંગા નદી પર 6 લેનનો પુલ બનાવાશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ આજે ઇપીસી મોડ પર બિહાર રાજ્યમાં પટણા અને સારણ (એનએચ-139ડબલ્યુ) જિલ્લાઓમાં ગંગા નદી પર નવા 4556 મીટર લાંબા, 6-લેન હાઇ લેવલ/એક્સ્ટ્રા ડોઝ્ડ કેબલ સ્ટેડ બ્રિજ (હાલની દિઘા-સોનેપુર રેલ-કમ રોડ બ્રિજની પશ્ચિમ બાજુની સમાંતર) અને બંને બાજુએ તેના અભિગમોના નિર્માણ માટે મંજૂરી આપી છે. આ […]

ગીરના જંગલમાં વનરાજોની તરસ છીપાવવા માટે 500 જેટલા કૃત્રિમ પાણીના કુંડ, પોઈન્ટ બનાવાયા

જુનાગઢઃ ઉનાળાના પ્રારંભ સાથે જ પોરેસ્ટ વિભાગ દ્વારા ગીરના જંગલમાં સિંહ સહિતના પ્રાણીઓ માટે 500 જેટલા કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. અને સમયાંતરે ટેન્કરો દ્વારા કૂંડ ભરવામાં આવી રહ્યા છે. માત્ર વનરાજો જ નહીં પણ અન્ય પ્રાણીઓ તેમજ પક્ષીઓ પણ પોતાની તરસ છીપાવી રહ્યા છે.મોટા ભાગના પ્રાણીઓ સવાર-સાંજ જ પાણી પીવા માટે બહાર આવે છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code