દેશમાં એક વર્ષમાં 13813 કિમીના હાઈવેનું નિર્માણ કરાશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયએ ચાલુ નાણાકીય વર્ષમાં 13,813 કિમીના હાઇવેનું નિર્માણ કરીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સચિવ અનુરાગ જૈને તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, તેમના મંત્રાલયનો ધ્યેય 2027-28 સુધીમાં દ્વિ-લેન કરતા ઓછા રાષ્ટ્રીય ધોરીમાર્ગોને દૂર કરવાનો છે. માર્ચ 2012માં બે લેન કરતા ઓછા રાષ્ટ્રીય […]