1. Home
  2. Tag "Consumers"

ગુજરાતઃ સરકાર દ્વારા ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે નવો કાયદો

અમદાવાદઃ ગુજરાત સરકારે રાજ્યમાં ગ્રાહકોને સ્વચ્છ અને સુરક્ષિત ખોરાક મળે તે માટે એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર (FDA) દ્વારા જાહેર કરવામાં આવેલી નવી જાહેરાત મુજબ, રાજ્યમાં આવેલા તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, ભોજનાલય અને નાસ્તાની લારીઓએ ફરજિયાતપણે દર્શાવવું પડશે કે તેઓ ખોરાક રાંધવા માટે કયા માધ્યમનો ઉપયોગ કરે છે. આ નિયમનોનો […]

પેસેન્જર વાહનોના વેચાણમાં એક ટકાનો ઘટાડો, ભારે ગરમીને કારણે શોરૂમમાં આવતા ગ્રાહકોમાં 18 ટકાનો ઘટાડો

દેશભરમાં પેસેન્જર વાહનોનું છૂટક વેચાણ વાર્ષિક ધોરણે એક ટકા ઘટીને 3,03,358 યુનિટ થયું હતું. ભારે ગરમીના લીધે વેચાણમાં ઘટાડો થયો છે અને લોકસભાની ચૂંટણીને કારણે માંગને અસર થઈ રહી છે. પાછલા વર્ષે સ્થાનિક બજારમાં કુલ 3,35,123 પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારે ગરમીના […]

ગુજરાતમાં ગ્રાહકો સાથે છેતરપિડીં કરતા 679 વેપારીઓ પાસેથી 10 લાખનો દંડ વસુલાયો

ગાંધીનગરઃ રાજ્યમાં કેટલાક વેપારીઓ દ્વારા અવનવી તરકીબો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે. ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારા 679 વેપારીઓ પાસેથી છેલ્લા આઠ મહિનામાં તોલમાપ વિભાગે 10 લાખ દંડ વસૂલ્યો હતો. ગત એપ્રિલથી અત્યાર સુધીમાં સૌથી વધુ સપ્ટેમ્બરમાં 176 કેસ કરી 2.69 લાખ દંડ અને સૌથી ઓછો ગત મેમાં 2 કેસ કરીને 54,500 દંડ […]

SBIના ગ્રાહકો માટે આ નિયમમાં થયો ફેરફાર, આજે જ ફટાફટ એપ કરો અપડેટ

SBIએ ગ્રાહકોની સુરક્ષા માટે આ નિયમમાં કર્યો ફેરફાર SBIની YONO APPને લઇને કર્યો ફેરફાર હવે માત્ર એકાઉન્ટમાં કનેક્ટેડ નંબરથી જ એપમાં લૉગઇન થઇ શકશે નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેંક SBIના ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. SBIએ કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે. ગ્રાહકોના ખાતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને SBIએ કેટલાક ફેરફાર કર્યા છે. હવે SBI યોનો […]

SBIએ પોતાના 45 કરોડ ગ્રાહકોને કર્યા સાવધ, કહ્યું, આ રીતે બેંકિંગ ફ્રોડથી બચી શકો છો

SBIએ પોતાના ગ્રાહકોને કર્યા સાવધ બેંકિંગ ફ્રોડથી સાવધ રહેવા આ જાણકારી આપી અહીંયા આપેલી જાણકારીથી તમારા ખાતાને રાખો સુરક્ષિત નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેંક SBIએ પોતાના ગ્રાહકોને સાવધ કર્યા છે. ઑનલાઇન બેંકિંગથી ગ્રાહકોને વધુ સવલતો જરૂર પ્રાપ્ત થઇ પરંતુ તેણે ખાતાધારકો માટે કેટલીક મુશ્કેલીઓનું પણ સર્જન કર્યું છે. દેશમાં સતત વધી રહેલી ઑનલાઇન છેતરપિંડીને […]

હવે હેકર્સ તમારી બેંકમાંથી પૈસા ઉપાડી લે છે તો તેના માટે બેંક જવાબદાર રહેશે

રાષ્ટ્રીય ગ્રાહક કમિશને એક અગત્યનો નિર્ણય સંભળાવ્યો હેકર્સ ગ્રાહકના ખાતામાંથી પૈસા ઉપાડી લે તો તેની માટે બેંક જવાબદાર રહેશે રાષ્ટ્રીય ગ્રાહક કમિશને ગ્રાહક સાથેની છેતરપિંડીના એક કેસમાં આ ચુકાદો આપ્યો હતો નવી દિલ્હી: રાષ્ટ્રીય ગ્રાહક કમિશને ગ્રાહકોના હિતમાં એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કમિશન તરફથી ચુકાદો આપતા કહેવામાં આવ્યું છે કે હેકર્સ કે અન્ય કોઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code