દૂધ અને દહીંની સરખામણીએ પનીરમાં હોય છે વધારે પ્રોટીન
કોટેજ પનીર ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કેટલાક લોકો તેના સ્વાદ અને બનાવટને કારણે તેને ખાવાનું ટાળે છે. જ્યારે ઘણા લોકો તેને પોતાના નાસ્તાનો ભાગ બનાવે છે. પનીરમાં દૂધ કે દહી કરતાં વધુ પ્રોટીન હોય છે. દૂધ અને દહીંની સરખામણીમાં પનીરમાં સામાન્ય રીતે સર્વિંગ દીઠ સૌથી વધુ પ્રોટીન હોય છે. • આ વસ્તુઓમાં સૌથી વધુ […]