શક્તિસિંહનો CMને પત્રઃ નવી શિક્ષણ નીતિમાં કાયમી શિક્ષકોની જોગવાઈ છતાં કરારથી ભરતી કેમ?
અમદાવાદઃ ગુજરાતમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. તેનો ટેટ અને ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેને આ યોજના અંગે પત્ર લખ્યો છે, એમાં એવી રજુઆત કરવામાં આવી છે. કે, નવી એજ્યુકેશન પોલિસીમાં પણ કાયમી શિક્ષકોની ભરતી કરવાની […]