1. Home
  2. Tag "contractual employees"

કચ્છમાં કરાર આધારિત આરોગ્ય વિભાગના 400 કર્મચારીઓ બે મહિનાથી પગારથી વંચિત

ભૂજઃ કચ્છ જિલ્લાના આરોગ્ય વિભાગમાં 400થી વધુ કર્મચારીઓ કરાર આધારિત છે. આવા કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ છેલ્લા બે મહિનાથી પગારથી વંચિત છે. જેના કારણે કર્મચારીઓની હાલત કફોડી બની છે. એજન્સી દ્વારા કરાર આધારિત કર્મચારીઓને નિયમિત પગાર કરવામાં આવતો નથી. આ અંગે કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરતા તેમણે એકાદ સપ્તાહમાં પગાર થઈ જશે એવી હૈયાધારણ આપી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી ભરતી કરાતી નથી અને કરાર આધારિત કર્મચારીઓથી ચાલતો વહિવટ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વહિવટ કરાર આધારિત કર્મચારીઓથી ચલાવવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટીના સત્તાધિશોની લાપરવાહીને લીધે નોન ટીચિંગ 54 કર્મચારીઓની ભરતીની સરકારે મંજુરી આપી હોવા છતાયે જગ્યાઓ ભરવામાં આવી નહતી. હવે ભરતી કરવા માટે આપેલી મંજુરીની સમય મર્યાદા પૂર્ણ થઈ જતાં ફરીવાર સરકાર પાસે મંજુરી માગવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં  છેલ્લા ઘણા સમયથી અધિકારી-કર્મચારીઓની […]

સરકારના ફિક્સ પગારના કર્મચારીઓની જેમ કરાર આધારિત કર્મચારીઓના વેતનમાં વધારાની માગ

અમદાવાદઃ ગુજરાત સરકારે તેના ફિક્સ પગારના કર્મચારીઓને પગારમાં વધારો કરીને દિવાળીની ભેટ આપી છે. ત્યારે રાજ્યની જુદી જુદી સરકારી કચેરીઓમાં કરાર આધારિત નોકરી કરતા કર્મચારીઓએ પણ વેતન વધારાની માગણી કરી છે. ગુજરાત સરકારની કચેરીઓમાં ફરજ બજાવતા કરાર આધારિત અંદાજે 1.50 લાખ કર્મચારીઓના માસિક વેતનમાં વધારો નહી કરીને અન્યાય કરવામાં આવ્યો હોવાની કર્મચારીઓ લાગણી અનુભવી રહ્યા […]

રાજકોટ કલેકટર કચેરીમાં કોન્ટ્રાકટ અને ફિકસ પગારમાં નોકરી કરતા કર્મચારીઓની હડતાળ

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ કર્મચારીઓના આંદોલનો સરકાર માટે માથાના દુઃખાવા રૂપ બન્યા છે. સરકારી કર્મચારી યુનિયનો સાથે સમાધાન બાદ પણ કેટલાક કર્મચારીઓમાં હજુ નારાજગી છે. ત્યારે સરકારમાં કરાર આધારિત આઉટસોર્સિંગ અને ફિક્સ પગારમાં કામ કરતા કર્મચારીઓ પણ સમાન કામ સમાન વેતનની માગણી કરી રહ્યા છે. રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં કરાર આધારિત, આઉટસોસિગ અને […]

ગાંધીનગરમાં કરાર આધારિત કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ધરણાં કર્યા

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વિવિધ કર્મચારી મંડળો સરકાર સામે મોરચો માંડી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી નજીક હોય કર્મચારીઓને પણ પોતાના પડતર પ્રશ્નોનો ઉકેલ આવી જશે તેવી આશા જાગી છે. ત્યારે હવે સરકારમાં કરારા આધારિત, આઉટસોર્સથી નોકરી કરતા કર્મચારીઓએ તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ઘરણાં કર્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારની અલગ અલગ શાખામાં વર્ગ-3 અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code