1. Home
  2. Tag "controversy"

વિવાદને પગલે માલદીપ જવાનું ટાળી રહ્યાં છે ભારતીયો, જાણીતી ટૂર કંપનીએ તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરી

નવી દિલ્હીઃ માલદીવના મંત્રીઓ દ્વારા ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી ટીપ્પણીને પગલે બંને દેશ વચ્ચે સંબંધમાં ખટાશ આવી છે. દરમિયાન ઓનલાઈન ટૂર કંપની Ease My Tripએ માલદીવની તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે. કંપનીના કો-ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) નિશાંત પિટ્ટીએ X પર પોસ્ટ કરીને કહ્યું કે અમે દેશ સાથે ઊભા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ટુંકા વસ્ત્રો પર પ્રતિબંધ લગાવતા પરિપત્ર સામે વિવાદ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લગાવતો પરિપત્ર જારી કરતા વિવાદ ઊભો થયો છે. પરિપત્રમાં વિદ્યાર્થિનીઓને પ્રાર્થના હોલ અને ડાઇનિંગ હોલમાં ટૂંકા વસ્ત્રો નહીં પહેરવા સૂચના આપવામાં આવી છે. જોકે, હજુ સુધી બોયઝ હોસ્ટેલ માટે કોઈ પ્રકારના નિયમો જાહેર કરવામાં આવ્યા નથી,  ડાઇનિંગ હોલમાં ભોજન બનાવનારા રસોઈયા હોવાના કારણે […]

ગુજરાત યુનિ.ના સેનેટ સભ્ય તરીકે ધારાસભ્ય અમિત શાહની નિમણૂક કરાતાં સર્જાયો વિવાદ

અમદાવાદઃ ગુજરા યુનિવર્સિટી હવે વિવાદનું પર્યાય બની ગઈ છે. રોજબરોજ કોઈને કોઈ મુદ્દે વિવાદો ઊભી થઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સેનેટ સભ્ય તરીકે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહની નિમણૂંક કરતાં વિવાદ ઊભો થયો છે. કારણ કે, યુજીસીના એક્ટ મુજબ સેનેટ સભ્યની ઉંમર 62 વર્ષથી વધુ ન હોવી જોઈએ, પણ અમિત શાહની ઉંમર 64 વર્ષ હોવા […]

જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવશે તો વિવાદ થશેઃ સીએમ યોગી આદિત્યનાથ

લખનૌઃ જ્ઞાનવાપી મામલો હાલ કોર્ટમાં પેન્ડીંગ છે, મંદિરને તોડીને અહીં મસ્જિદ બનાવવામાં આવી હાવાના દાવા સાથે હિન્દુ પક્ષ જ્ઞાનવાપી પરિસરમાં એએસઆઈ સર્વેની માંગણી કરી રહ્યું છે, બીજી તરફ મુસ્લિમ પક્ષ દ્વારા 1000 વર્ષ કરતા પણ વધારે સમયથી મસ્જિદ હોવાનો દાવો કરી રહ્યું છે. એએસઆઈ સર્વેને લઈને આગામી દિવસોમાં અલ્હાબાદ હાઈકોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરશે. દરમિયાન […]

ગુજરાતમાં બાગેશ્વર બાબાના લોક દરબારને લીધે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકિય વાતાવરણ ગરમાયું

અમદાવાદઃ ગુજરાતના મોટા શહેરોમાં આગામી દિવસોમાં બાગેશ્વર સરકારનો લોક દરબાર યોજાશે, ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના હિમાયતી એવા બાગેશ્વર બાબાના દેશભરમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ છે. બાગેશ્વર બાબાનો સુરત, અમદાવાદ અને રાજકોટમાં કાર્યક્રમ યોજાવાનો છે. ત્યારે બાગેશ્વર સરકારના લોક દરબારને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાયું છે. સુરતમાં યોજાનારા બાગેશ્વર સરકારના લોક દરબારમાં ગુજરાત ભાજપ પ્રદેશ […]

કર્ણાટકમાં ટીપુ સુલતાન અને સાવરકરજીની વિચારચારાને લઈને ચૂંટણી યોજાશે, ભાજપના નેતાના નિવેદનથી વિવાદ સર્જાયો

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્ય બીજેપી અધ્યક્ષ નલિન કુમાર કટીલના નિવેદનથી વિવાદ ઉભો થયો છે. તેમણે કહ્યું છે કે, કર્ણાટકમાં આ ચૂંટણી ટીપુ સુલતાન વિરુદ્ધ સાવરકરની છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં આ ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નહીં પરંતુ સાવરકર અને ટીપુ સુલતાનની વિચારધારાઓ વચ્ચે લડવામાં આવશે. અગાઉ પણ તેમણે વિકાસ તથા લવ જેહાદ […]

સૌરાષ્ટ્ર યુનિ.ના ખર્ચે શૈક્ષણિક સંઘના કાવ્ય મહાકુંભનો કાર્યક્રમ યોજાતા વિવાદ સર્જાયો

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક સંઘના આગેવાનોએ યુનિવર્સિટીના 3.30 લાખના ખર્ચે કાવ્ય મહાકુંભનો કાર્યક્રમ યોજતા વિવાદ ઊભો થયો છે. અને કોંગ્રેસે માગણી કરી છે. કે, કાવ્ય મહાકુંભનો ખર્ચ શૈક્ષણિક સંઘ પાસેથી વસુલ કરવો જોઈએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો.નિદત બારોટે જણાવ્યું હતું કે,   સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખર્ચે યોજાયેલા કાવ્ય મહાકુંભના કાર્યક્રમ માટે ખિસ્સામાંથી એક ફદીયુ કાઢ્યા વગર […]

ગાંધીનગરની સરકારી લાયબ્રેરીમાં ભાજપ યુવા મોરચાએ સદસ્યા અભિયાન શરૂ કરતા વિવાદ સર્જાયો

ગાંધીનગરઃ ભારતીય જનતા પક્ષ દ્વારા સદસ્યા અભિયાન ચાલી રહ્યું છે. જેમાં ટાર્ગેટ પુરો કરવા માટે શાળા કોલેજોમાં જઈને પણ સભ્ય નોંધણી કરવામાં આવે છે. ત્યારે ગાંધીનગરમાં વિધાનસભા અને સચિવાલય સંકુલની નજીક સેકટર-17 ખાતે આવેલી સરકારી મધ્યસ્થ લાઈબ્રેરીમાં ભાજપના સભ્યોએ સદસ્યતા અભિયાન રાખ્યું હતું. ભાજપ યુવા મોરચાના સભ્યોએ સરકારી લાઈબ્રેરીમાં આવીને કાર્યક્રમ શરૂ કરી દીધો હતો […]

ઝારખંડઃ સ્કૂલમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતા પ્રાર્થનામાં ફેરફાર કરાયો, વિવાદ ઉભો થતા અધિકારીઓ દોડતા થયાં

નવી દિલ્હીઃ ઝારખંડના ગઢવા જિલ્લાના સદર બ્લોક અંતર્ગત કોરવાડીહ સ્થિત સરકારી અપગ્રેડેડ સ્કૂલમાં ધર્મના નામે નવો વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એવા આક્ષેપો છે કે મુસ્લિમો, જેઓ વિસ્તારની બહુમતી વસ્તી ધરાવે છે, તેઓએ કંઈક મનસ્વી કરવાનો પ્રયાસ કર્યો છે અને શાળામાં પ્રાર્થનાના સમયમાં ફેરફાર કર્યો હતો. મુસ્લિમ સમાજના લોકો પર આરોપ છે […]

ભાવનગરના મહિલા કોલેજના આચાર્યને ભાજપને વહાલા થવાનું ભારે પડ્યુ, વિવાદ થતાં અંતે રાજીનામું

ભાવનગરઃ શહેરની ગાંધી મહિલા કોલેજનાં આચાર્યએ તાજેતરમાં જ એક નોટિસ જાહેર કરી ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવવા માટે વિદ્યાર્થિનીઓને જણાવ્યું હતું. આ અભિયાન માટે વિદ્યાર્થિનીઓને ફરજિયાત કોલેજ આવવા જણાવ્યું હતું અને તેમને નોંધણી માટે પાસપોર્ટ સાઈઝનો ફોટો અને મોબાઈલ ફોન લઈ આવવા કહેવામાં આવ્યુ હતુ. કોલેજના મહિલા આચાર્યએ વિદ્યાર્થિનીઓને કરેલુ લેખિત ફરમાન સોશ્યલ મીડિયામાં વાયરલ થતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code