1. Home
  2. Tag "Convention"

‘ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના વહીવટમાં ભારતનો પ્રગતિશીલ પથ’ શીર્ષક ધરાવતા સંમેલનનું આયોજન

નવી દિલ્હીઃ જૂનાં કાયદાઓને રદ કરીને અને નાગરિક કેન્દ્રિત હોય અને જીવંત લોકશાહીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કાયદાઓ લાવવા માટે દેશમાં ફોજદારી ન્યાય પ્રણાલીને સુધારવા માટે ત્રણ કાયદા ઘડવામાં આવ્યા છે. કાયદાઓ એટલે કે ભારતીય ન્યાય સંહિતા, 2023; ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023, અને ભારતીય શક્તિ અધિનિયમ, 2023, અગાઉના ફોજદારી કાયદાઓ જેવા કે, ભારતીય દંડ […]

ભારત વિશ્વના અગ્રણી મેન્યુફેક્ચરિંગ દેશોમાં સામેલ છે, ઈસરોના ચેરમેને વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ

અમદાવાદઃ શહેરના સાયન્સ સિટી ખાતે 22 થી 24 ડિસેમ્બર દરમિયાન વિજ્ઞાન ભારતીના  ઉપક્રમે ભારતીય વિજ્ઞાન સંમેલનનું આયોજન કરાયું છે. જેમાં શુક્રવારે ઈસરોના ચેરમેન  એસ. સોમનાથનું વક્તવ્ય અને વિદ્યાર્થીઓ સાથે  સંવાદ યોજાયો હતો. આ સંમેલનમાં ઈસરોના ચેરમેન એસ. સોમનાથે યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, આપણે ઘણા ઉન્નત રાષ્ટ્ર હતા ૠષિઓએ બ્રહ્માંડનું સત્ય […]

અંબાજીમાં ગુજરાત આચાર્ય સંઘનું 52મું શૈક્ષણિક અને વહિવટી અધિવેશન યોજાયું

અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતેના જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં બે દિવસીય ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના 52માં અધિવેશનનો શિક્ષણમંત્રી કુબેર ડીંડોર ઉપસ્થિતમાં પ્રારંભ કરાયો હતો. જેમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સુધીની સફરમાં વિદ્યાર્થી વર્ગમાં બહુ જ મોટો ફાળો આચાર્યોનો રહેલો છે. ભારત આજે વિશ્વમાં નવી ઊંચાઇઓને સિધ્ધ કરી રહ્યો છે. 2047 સુધી વિકસિત ભારત બનાવવા […]

અમદાવાદમાં લાલ દરવાજા ખાતે રવિવારે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનું સંમેલન યોજાશે

અમદાવાદના લાલ દરવાજા સિટી બસ ટર્મિનલના છેડે, ભદ્ર ખાતે ગંગા ગોવિદ મંગલ ભુવન હોલ, મ્યુનિસિપલ સ્નાનાગારની બાજુમાં કાલે તા. 10મી ડિસેમ્બરને રવિવારે શ્રમિક સંઘર્ષ સંમલેન યોજાશે. માનવ અધિકાર દિવસ નિમિતે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના અધિકારોની પ્રાપ્તિ માટે લડતા અને સંઘર્ષ કરતાં સંગઠનો અને સંસ્થાઓએ સાથે મળીને ‘અસંગઠિત શ્રમિક હિત રક્ષક મંચ (ગુજરાત)’ ના બેનર હેઠળ શ્રમિકોનું […]

ભારત નાણાકીય અને એકાઉન્ટિંગ પ્રક્રિયાઓના વૈશ્વિક કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છેઃ ઉપરાષ્ટ્રપતિ

ગાંધીનગરઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખરે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને એમઆરઆઈ અને સીટી સ્કેનના ફાઇનાન્સ સ્વરૂપ તરીકે વર્ણવ્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની વિશિષ્ટ ભૂમિકાને કોઈ પણ રીતે નબળી પાડવાથી દેશના અર્થતંત્ર અને નાણાકીય સ્વાસ્થ્ય પર વ્યાપક અસર પડશે. ગાંધીનગરમાં શુક્રવારે ‘ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શન’નાં ઉદઘાટન સત્રને સંબોધન કરતાં ઉપરાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કરવેરાની ચોરી […]

અમદાવાદમાં આપ’ના અરવિંદ કેજરિવાલનો હુંકાર, અમે વિપક્ષમાં નહીં બેસીએ, પણ સરકાર બનાવીશું

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ કોંગ્રેસની જેમ આમ આદમી પાર્ટીએ પણ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. એટલે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ રવિવારે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. તેમણે  અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા મેવાડા ગ્રીન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code