1. Home
  2. Tag "Conversation"

ટ્રમ્પ અને પુતિન વચ્ચે કોઈ વાતચીત થઈ જ નથી: રશિયા

નવી દિલ્હીઃ ડૉનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી પોતાના ફ્લોરિડા સ્થિત નિવાસસ્થાનેથી પ્રમુખ પુતિનને ફોન કર્યો હોવાના અહેવાલો તદ્દન ખોટા છે તેમ  ક્રેમલીને કહ્યું હતું, ક્રેમલીના પ્રવક્તા દિમિત્રી પેસકોવે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ‘આ તદ્દન ખોટી માહિતી છે.’ બીજી તરફ દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત અખબારો પૈકીના અગ્રણી અખબાર ‘વૉશિંગ્ટન પોસ્ટે’ તો ખાતરીપૂર્વક કહ્યું હતું કે, […]

પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ઘટાવવા માટે વાતચીત અને કુટનીતિથી ઉકેલ લાવવો જોઈએઃ ભારત

નવી દિલ્હીઃ ઈરાનએ ઈઝરાયલ ઉપર મિસાઈલ એટેક કર્યાં બાદ ઈઝરાયલી પીએમ નેતન્યાહૂએ આપેલી ધમકીને પગલે પશ્ચિમ એશિયામાં મોટા યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. દરમિયાન સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય વિદેશ મંત્રાલયએ વાતચીત અને કૂટનીતિથી મુદ્દાનો ઉકેલ લાવવા માટે અપીલ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયએ નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, અમે પશ્ચિમ એશિયામાં સુરક્ષા સ્થિતિને […]

વાત-વાતમાં જૂઠું બોલે છે તમારા બાળકો? જો આ ટ્રિક્સ અપનાવશો તો નહીં છુપાવે કોઈ વાત

બાળપણ એ સમય છે જ્યારે બાળકો સાચા-ખોટાને સમજી શકતા નથી. આવા સમયે જો માતા-પિતા તેમના પર યોગ્ય નજર નહીં રાખે અને તેમની ભૂલો અટકાવે નહીં તો ભવિષ્યમાં બાળક બગડી શકે છે. બાળકો ઘણીવાર જૂઠું બોલવાની ટેવ વિકસાવે છે. આ એટલા માટે છે કારણ કે તેમને લાગે છે કે કોઈ તોફાન કર્યા પછી તેમને તેમના માતાપિતાની […]

ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત તે તેમનો પર્સનલ વિષયઃ અમેરિકા

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો ઉપર દુનિયાની નજર મંડાયેલી છે. હાલ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. દરમિયાન પાકિસ્તાનના પીએમ શરીફએ ભારત પાસે મદદ માટે હાથ લંબાવ્યો છે. જો કે, ભારત જ્યાં સુધી આતંકવાદ ખતમ ના થાય ત્યાં સુધી વાત નહીં કરવાના પોતાના નિર્ણય ઉપર અડગ રહ્યું છે. દરમિયાન અમેરિકાએ કહ્યું હતું […]

વાત-વાતમાં ગુસ્સો આવી જતો હોય તો ચેતી જજો,તાત્કાલિક આ સમસ્યાનું લાવો નિરાકરણ

વાત-વાતમાં આવે છે ગુસ્સો? તો તેને ન કરશો નજરઅંદાજ તાત્કાલિક લાવો સમસ્યાનું નિરાકરણ આજના સમયમાં લોકોની ધ્યાન કેન્દ્રીત કરવાની ક્ષમતા ઓછી થઈ ગઈ છે. લોકોની પાસે કેટલીક વાતોની જાણકારી પણ નથી હોતી, અને કેટલીક સમસ્યાઓને સામનો કરવાના કારણે તેમના મગજ વાત વાતમાં ગુસ્સે પણ થઈ જતા હોય છે. પણ આવું થવા પાછળનું કારણ હોય છે […]

ભારત-તાબિલાન વચ્ચેની વાતચીતથી પાકિસ્તાન અકળાયું : ભારત સામે કર્યા પાયા વિહોણા આક્ષેપ

અફઘાનિસ્તાનની વિરોધમાં ભૂતકાળમાં કામ કર્યાનો આક્ષેપ પાકિસ્તાન અને ચીનને તાલિબાનને આપ્યું હતું સમર્થન દિલ્હીઃ તા. 31મી ઓગસ્ટના રોજ ભારત અને તાલીબાન વચ્ચે પ્રથમવાર સત્તાવાર વાતચીત થઈ હતી. આ વાતચીતને પગલે પાકિસ્તાન નારાજ થયું છે. તેમજ ભારત અને તાલિબાન શું કામ વાત કરે છે તેને લઈને પરેશાની વધી છે. અફઘાનિસ્તાન ઉપર તાલિબાનના શાસન બાદ તજજ્ઞો માની […]

અફઘાનિસ્તાન સંકટઃ PM મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે થઈ વાતચીત

બંને મહાનુભાવોએ 45 મિનિટ સુધી કરી ચર્ચા PM મોદીએ જર્મન ચાન્સેલર સાથે પણ કરી વાત દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન બાદ ત્યાંની પરિસ્થિતિ વિકટ બની રહી છે. વિવિધ દેશની સરકારો અફઘાનિસ્તાનમાં ફસાયેલા પોતાના નાગિરકોને સહી-સલામત બહાર કાઢવાની કવાયત કરી રહી છે. ભારતની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની અફઘાનની સ્થિતિ ઉપર સતત નજર છે અને અફઘાનિસ્તાનની પરિસ્થિતિને લઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code