1. Home
  2. Tag "convicted"

અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનના પુત્રની વધી શકે છે મુશ્કેલી, ગન કેસમાં છે દોષિત

નવી દિલ્હીઃ અમેરિકના રાષ્ટ્રપતિ જો બાઈડનની મુશ્કેલીઓ વધી શકે છે. અમેરિકામાં ૫ નવેમ્બરે યોજાનારી ચૂંટણી પહેલા તેમના પુત્રને દોષિત ઠેરવવામાં આવ્યો છે. તેમના પુત્ર હંટર બાઈડનને ૭ દિવસની ટ્રાયલ બાદ ગન કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. ડેલાવેયરની એક કોર્ટે હંટરને દોષિત ઠેરવ્યો છે. આવું અમેરિકામાં પહેલી ઘટના છે જેમાં વર્તમાન રાષ્ટ્રપતિના પુત્રને દોષિત ઠેરવ્યો છે. હંટર પર […]

મધ્યપ્રદેશમાં બળાત્કારની ખોટી ફરિયાદ કરનારી મહિલાને કોર્ટે કસુરવાર ઠરાવી

મહિલાને 10 વર્ષની સજા અને દંડ ફટકાર્યો ચાર વ્યક્તિઓ ઉપર બળાત્કારની કરી હતી ફરિયાદ કોર્ટમાં મહિલાએ પલટી મારી હતી ભોપાલઃ મધ્યપ્રદેશના રાજગઢમાં 13 વર્ષ પહેલા મહિલાએ ચાર શખ્સો સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જો કે, કોર્ટની સુનાવણી દરમિયાન મહિલાએ દુષ્કર્મ મુદ્દે ફેરવી તોળ્યું હતું. એટલું જ નહીં જમીન વિવાદને લઈને કેસ કર્યો હોવાની કબુલાત કરી […]

ગુરમીત રામ રહીમને હત્યા કેસમાં દોષિ ઠરાવાયાં : મંગળવારે કોર્ટ સજાનો કરશે આદેશ

દિલ્હીઃ ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમને રંજીતસિંહની હત્યાના કેસમાં અદાલતે દોષી ઠરાવ્યો હતો. આ પ્રકરણમાં ગુમરીત રામ રહિત સિંહ ઉપરાંત પાંચ અન્ય લોકોને પણ દોષી ઠરાવ્યાં છે અને 12મી ઓક્ટોબરના રોજ અદાલતે સજાનો આદેશ કરે તેવી શકયતા છે. રામ રહિમ બળાત્કાર અને એક પત્રકારની હત્યાના મામલામાં પહેલાથી જ જેલમાં સજા ભોગવી રહ્યાં છે. […]

બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસઃ આતંકવાદી આરિઝ ખાનને કોર્ટે ગુનેગાર ઠરાવાયો

દિલ્હીઃ વર્ષ 2008ના બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં દિલ્હીની સાંકેત કોર્ટે આરોપી આરિઝ ખાનને ગુનેગાર ઠરાવ્યો હતો. કોર્ટ તા. 15મી માર્ચે આરોપીને સજા સંભળાવશે. આ ઉપરાંત બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા પોલીસ અધિકારી અને ઘાયલ બે પોલીસ કર્મચારીઓની પારિવારીક અને આર્થિક સ્થિતિની જાણકારી આપવા માટે સરકારને નિર્દેશ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર 19 સપ્ટેમ્બર, 2008ના રોજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code