કિચન ટિપ્સઃ- શિયાળામાં સુકી મેથીના દાણાનું બનાવો શાક, કડવું હશે પણ સ્વાસ્થને કરશે ગુણ
સાહિન મુલતાનીઃ- શિયાળામાં ગુણકારી શાકભાજીમાંથી આપણે અનેક વાનગીઓ બનાવીએ છીએ જો કે શિયાળામાં સ્લવાદની સાથે સાથે હેલ્થનું પણ ધ્યાન રાખવું જોઈએ, તમે લીલી મેથીની ભાજીનું શાકતો ખાઘુ જ હશે જો કે સુકી મેથીના દાણાનું શાક પણ ખૂબ સ્વાદિષ્ટ અને ગુણકારી બને છે તો ચાલો જોઈએ મેથીના દાણાનું શાક બનાવાની રીત સામગ્રી અડધો કપ – મેથીના […]