1. Home
  2. Tag "Cooperation"

સંદેશખાલી કેસમાં CBIના રિપોર્ટની હાઈકોર્ટે કરી સમીક્ષા, સરકારને તપાસમાં સહયોગ કરવા નિર્દેશ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીની ઘટનાને લઈને ભારે હોબાળો થયો હતો. કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચાર અને જમીન પચાવી પાડવાના આરોપોની તપાસ સીબીઆઈને સોંપી હતી. હવે સીબીઆઈએ તપાસનો પ્રાથમિક અહેવાલ હાઈકોર્ટમાં સુપરત કર્યો છે, જેના પર કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો છે. ચીફ જસ્ટિસ ટીએસ શિવગન્નમ અને જસ્ટિસ હિરન્મય ભટ્ટાચાર્ય સાથે સીબીઆઈ રિપોર્ટની સમીક્ષા કરી […]

ભારત-નેધરલેન્ડ વચ્ચે ઓરલ પોલિયો રસીના ઉત્પાદન સંબંધિત ભાગીદારી અને સહકાર પર ચર્ચા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ નેધરલેન્ડના યુટ્રેચમાં વૈશ્વિક ફાર્માસ્યુટિકલ કંપની બિલ્ટથોવન બાયોલોજિકલ્સના ઉત્પાદન એકમની મુલાકાત લીધી હતી.  તેમણે યુરોપિયન યુનિયનની રોગચાળાની સજ્જતા ભાગીદારી અને રસીના ઉત્પાદન પર સહકાર વિશે બિલ્ટોવનમાં પૂનાવાલા સાયન્સ પાર્ક (PSP) ના CEO જુર્ગેન ક્વિક અને જેફ ડી ક્લાર્ક સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ભારત બાયોટેક નેધરલેન્ડ સ્થિત બિલથોવન બાયોલોજિકલ બી.વી.ની […]

ભારતને જોડાણો અને સાથસહકારથી વિશ્વના અર્થતંત્રનું એન્જિન બનવાની આશા: પિયૂષ ગોયલ

અમદાવાદઃ કેન્દ્રીય વેપારવાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા, ખાદ્ય અને સરકારી વિતરણ અને કપડાં મંત્રી પિયૂષ ગોયલે વ્યવસાયોને તેમની રીતોમાં પર્યાવરણને અનુકૂળ અને સતત વિકાસ માટેનો અભિગમ અપનાવવા જણાવ્યું હતું. તેમણે વ્યવસાયોને જી20ની સાથે બી20 મંચનો ઉપયોગ આપણે કેવી રીતે સતત અને સમાન ભવિષ્યના એજન્ડા માટે ખભેખભો મિલાવીને કામ કરીએ શકીએ એનો વિચાર કરવા પણ જણાવ્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code