1. Home
  2. Tag "coordination"

હાઇકોર્ટમાં સરકારના પડતર કેસોનું મોનીટરીંગ, સંકલન અને નિરાકરણ માટે ઉચ્ચ્સ્તરીય સમીતીની રચના

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ વિવિધ ચર્ચા સંદર્ભે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, હાઇકોર્ટમાં સરકારના પડતર કેસોનું સતત મોનીટરીંગ, સંકલન તેમજ ઝડપી નિકાલ માટે એક ઉચ્ચસ્તરીય સમિતીનું ગઠન કરવામાં આવશે. હાઇકોર્ટમાં રાજ્ય સરકારના પડતર કેસોના ઝડપી નિકાલ માટે કાયદા વિભાગ દ્વારા બનાવવામાં આવેલ IILMS(INTEGRATED INSTITITIONAL LITIGATION MANAGEMENT SYSTEM […]

ઉત્તર પૂર્વીય રાજ્યો અને ગુજરાતની સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ ‘માધવપુર ઘેડ મેળો’ યોજાશે

અમદાવાદઃ ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે રામનવમી, તા.30 મી માર્ચથી તા. 3 એપ્રિલ સુધી યોજાશે. આ મેળાના ભવ્ય આયોજનને ઓપ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, ઉત્તર-પૂર્વીય રાજ્યોના વિકાસ માટેના મંત્રાલય તેમજ ગુજરાત સરકારના […]

રખડતા ઢોરના મામલે સરકાર પાંજરાપોળ સાથે સંકલન કરીને સમસ્યાનું નિરાકરણ કરાશે

ગાંધીનગરઃ અમદાવાદ સહિત મહાનગરો તેમજ નાના શહેરોમાં પણ રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. અનેક ફરિયાદો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. આથી આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. આ પ્રશ્ને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, સરકાર પાંજરાપોળના સંચાલકોના સંપર્કમાં રહીને  સમસ્યાનું કાયમી નિરાકરણ લાવશે. રાજયમાં બિન ઉપજાઉ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code