વર્ષ 2028માં ભારતમાં COP33 ક્લાઈમેટ સમિટનું આયોજન કરવાનો પીએમ મોદીએ મૂક્યો પ્રસ્તાવ
દિલ્હી – પીએમ મોદીએ તાજેતરમાં યુએઇ ની મુલાકાતે છે ત્યારે દુબઈમાં COP28ને તેમણે સંબોધિત કર્યું. તેમણે 2028માં ભારતમાં COP33ની યજમાની કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. PM એ કહ્યું કે ભારતે ઇકોલોજી અને અર્થતંત્ર વચ્ચે સંપૂર્ણ સંતુલન બનાવીને વિશ્વ સમક્ષ વિકાસનું એક મોડેલ રજૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી સમિટમાં ભાગ લેવા માટે ગુરુવારે રાત્રે […]