દેશમાં હવે ઘટી રહ્યા છે કોરોનાના કેસો – એક ટકાથી પણ ઓછી જોવા મળે છે સક્રિય કેસોની સંખ્યા
કોરોનાના કેસોમાં સતત ધટાડો એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી રહી છે દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષના આરંભથી જ કોરોના મહામારીની શરુઆત થઈ હતી ત્યાર બાદ બીજી લહેર જોખમી સાબિત થઈ આ સ્થિતિમાં અનેક નિષ્ણાંતો દ્વારા ત્રીજી લહેરની સતત આગાહી કરવામાં આવી હતી જો,કે બીજી લહેર સમાપ્ત થતા કોરોનાના કેસોમાં હવે રાહત જોવા મળી રહી છે,દેશમાં […]