ઉનાળામાં લીલા ઘાણાનું સેવન આંખો સહીત શરરીમાં ઠંડક આપવાનું કરે છે કામ
સવારે લીલા ધાણાના પાન ચાવાથી આંખોની રોશની વધે છે શરીરમાંથી અનેક રોગો મટે છે લીલા ઘાણાના સેવનથી આજે વાત કરીએ લીલા ધાણાની , લીલા ધાણાને ખાલી પેટે ચાવીને ખાવાથી આરોગ્ય તંદુરસ્ત રહે છે તેના ઘણા ફઆયદાઓ થાય છે,આમ તો આપણે લીલા ધાણાનું સેવન શાકમાં નાખવામાં ચટણી બનાવામાં કરતા હોઈએ છીએ જો કે ધાણામાં સ્વાદની સાથે […]