ગરમીમાં સ્કિનની માવજત માટે લગાવો લીલા ઘણાનો ફેસપેક
સ્કિન માટે લીલા ધાણાનો ફેસપેક બેસ્ટ ઓપ્શન સ્કિનને ઠંડક આપવાની સાથે પીમ્પલ્સ મટાડે છે સામાન્ય રીતે ગરમીની સિઝનમાં ત્વચાનું ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે ત્યારે લીલા શાકભાજી ત્વચા માટે બેસ્ટ ગણાય છે, જેમાં એક છે લીલા ધાણા જેનો ફેસપેક લગાવાથી સ્કિન કોમળ બનવાની સાથે સાથે ગરમીમાં સ્કિનને ઠંડક પણ પહોંચાડે છે. લીલા ધાણાનો ઉપયોગ […]