શિયાળામાં મકાઈના રોટલાનું કરો સેવન,જાણો તેના સ્વાસ્થ્ય લાભો
શિયાળામાં મકાઈના રોટલાનું કરો સેવન સ્વાસ્થ્યને થશે ઘણો ફાયદો અનેક બીમારીથી આપશે રક્ષણ શિયાળો આવતા જ આપણા ખાવાના વ્યંજનોમાં પણ ફેરફાર આવી જાય છે. આપણે શરીરના અંદરની ગરમી કાયમ રાખવા માટે જુદા જુદા પ્રકારના ભોજન કરીએ છીએ. મોટાભાગના ઘરોમાં ઘઉંની રોટલી બને છે પણ મકાઈ, જુવાર, બાજરી પણ પૌષ્ટિક અનાજ છે. તેમા મકાઈ એક સારો સ્વાદિષ્ટ […]